ચાંદનીના હંસ/૪૬ સ્વગતોક્તિ–૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વગતોક્તિ–૨|}} <poem> ભાલે તર્જની ખોસી નર્મદમુદ્રા કે હથેળી પર જડબું ટેકવી રોદાઁના ‘થિંકર’ અદ્ભુત અદા. મ્હોં વકાસી ગહન ગૂઢ ચિન્તનમાં લીન કે ગમગીન? ભલા, આ છબછબિયાં તું છોડ. છોડી...")
 
No edit summary
Line 23: Line 23:
ભલા, તું પામ્યો છે પાણીનો અર્થ?
ભલા, તું પામ્યો છે પાણીનો અર્થ?
તેજસ્વી ઝળહળ રૂપ સુંવાળું સરી જાય સોણામાં સરકી
તેજસ્વી ઝળહળ રૂપ સુંવાળું સરી જાય સોણામાં સરકી
{{Space}} આવતા સત્યની જેમ.
{{Space}} {{Space}} આવતા સત્યની જેમ.


પોતાના કરી લે સકળ રંગ અને સ્વાદ.
પોતાના કરી લે સકળ રંગ અને સ્વાદ.
Line 39: Line 39:
એકાદ શ્વાસ સુદ્ધાં બચ્યો હોય તો તું મોડો નથી.
એકાદ શ્વાસ સુદ્ધાં બચ્યો હોય તો તું મોડો નથી.
ઝંપલાવ જલદીથી આ રજસ્વલા ઝાળમાં, પાતાળમાં તું ભરી
ઝંપલાવ જલદીથી આ રજસ્વલા ઝાળમાં, પાતાળમાં તું ભરી
{{Space}} ભરી ફાળમાં....
{{Space}}{{Space}} ભરી ફાળમાં....


૧૧-૯-૮૫  
૧૧-૯-૮૫  
</poem>
</poem>
26,604

edits

Navigation menu