ગુજરાતી નિબંધ-સંપદા/યોગેશ જોશી/માટી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''માટી'''}} ---- {{Poem2Open}} દૂ…ર-સુદૂર ચોમાસાના પહેલા વાદળને જોતો ઊભો હોઉં...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''માટી'''}}
{{SetTitle}}
----
{{Heading|માટી | યોગેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દૂ…ર-સુદૂર ચોમાસાના પહેલા વાદળને જોતો ઊભો હોઉં આંગણમાં… ત્યાં તો વાવાઝોડાની જેમ અતિવેગે ધસી આવે વરસાદી પવન, હૂ… હૂ… હૂ… હૂ… કરતો, વરસાદી માટીની મહેક લઈને. દૂર ક્યાંક વરસાદ પડે છે એ જોવા નજર લંબાવું ત્યાં તો માથા પરથી હનુમાનની જેમ પસાર થઈ જાય વરસાદી પવન, નગર ઉપર સાચાં મોતી જેવાં થોડાં થોડાં ફોરાં વેરતો… ‘વરસાદ ના…ગો’ — બાળકો પૂરું બોલી ઊઠે એ પહેલાં તો હનુમાન અદૃશ્ય… જાણે સાચાં વરસાદી મોતી કોઈકને સોંપવાની ભારે ઉતાવળ ન હોય! સદ્યસ્નાતા તડકો વધુ તડકીલો, પાંદડે પાંદડે ઝિલાયેલાં મોતી વધુ ચમકીલાં, જરી સરી ભીની થતાં પહેલાં તો કોરીય થઈ ગયેલી માટી તો મહેક મહેક… મહેકનાં મોતી મારા શ્વાસોની માળામાં… ક્ષણ વારમાં તો કોરી થઈ ગયેલી ભીની માટી, જરીક ચપટીક, મારી તર્જની અને અંગૂઠા વચ્ચે, અને પછી જીભ પર.

Navigation menu