825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''વરસાદ'''}} ---- {{Poem2Open}} સવારે આંખ ખૂલે ત્યારે અંધારું હજી પૂરેપૂરું ઊ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વરસાદ | હર્ષદ કાપડિયા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સવારે આંખ ખૂલે ત્યારે અંધારું હજી પૂરેપૂરું ઊડી ગયું ન હોય. વરસાદ આકાશમાંથી ઉજાસ લાવી લાવીને અંધારાને ધોવાની મથામણ કરતો હોય. પણ અંધારું કેમેય કરીને ન ધોવાય. સામેની લાકડાની બારી પર, મકાનની પાળી પર ઉજાસ રેલાયા કરે. એ વાછટ બનીને ચાલીને ભીંજવતો રહે. હું ઊંઘના આવરણ પાછળથી ડોકિયું કરીને ચારેકોર રેલાતા ઉજાસને જોયા કરું અને એવા જાપ જપ્યા કરું કે ખૂબ વરસાદ પડે તો આજે સ્કૂલ બંધ થઈ જાય. | સવારે આંખ ખૂલે ત્યારે અંધારું હજી પૂરેપૂરું ઊડી ગયું ન હોય. વરસાદ આકાશમાંથી ઉજાસ લાવી લાવીને અંધારાને ધોવાની મથામણ કરતો હોય. પણ અંધારું કેમેય કરીને ન ધોવાય. સામેની લાકડાની બારી પર, મકાનની પાળી પર ઉજાસ રેલાયા કરે. એ વાછટ બનીને ચાલીને ભીંજવતો રહે. હું ઊંઘના આવરણ પાછળથી ડોકિયું કરીને ચારેકોર રેલાતા ઉજાસને જોયા કરું અને એવા જાપ જપ્યા કરું કે ખૂબ વરસાદ પડે તો આજે સ્કૂલ બંધ થઈ જાય. |