ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/રેલવેસ્ટેશન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''રેલવેસ્ટેશન'''}} ---- {{Poem2Open}} નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્ર...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''રેલવેસ્ટેશન'''}}
{{SetTitle}}
----
{{Heading|રેલવેસ્ટેશન | હર્ષદ કાપડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાના સ્ટેશનમાંય મોટાં નામવાળી એક્સપ્રેસ ગાડીને થંભાવી દેવાનું દૈવત હોય છે. એ સૂતું હોય. ગામથી દૂર એકલું સૂતું હોય પણ જરાક આંખ ખોલીને લાલ કરી દે એટલે પત્યું. ફૂંફાડા મારીને દોડતી આવતી ગાડી ડાહી થઈને ઊભી રહી જાય. ગાડીનું એન્જિન સુસવાટા કરતું ઊભું રહીને સમયની ગણતરી કરવા મથામણ આદરે. એના સુસવાટાની પ્લૅટફૉર્મ પરની આમલીની પાંદડીઓ ખરે. એ ખરી ગયેલી પાંદડીઓ જેટલી પળ ગાડીએ ત્યાં રોકોવાનું.

Navigation menu