825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ખેતર'''}} ---- {{Poem2Open}} ખેતર ઊગે છે. હા, ખરેખર એક વૃક્ષની માફક. એને પણ અંક...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ખેતર | રમેશ ઠક્કર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખેતર ઊગે છે. હા, ખરેખર એક વૃક્ષની માફક. એને પણ અંકુર ફૂટે છે. આપણે ફક્ત પડતર કે બહુ બહુ તો ખેડાયેલું ખેતર જ જોતા હોઈએ છીએ. આપણી નજરને જો વિસ્તારીએ તો એના પ્રગટીકરણને નિહાળવાનું વિસ્મય પણ માણવા જેવું છે. આપણે ખેતીપ્રધાન દેશ છીએ. ખેતર એનો પ્રાણ છે. ખેતસંસ્કૃતિ નદીકિનારે વિકસી. ‘અર્’ સંસ્કૃત ધાતુ. અર્થ થાય ખેડવું… અર્ ઉપરથી આર્ય જેના ઉપરથી આવી આર્ય સંસ્કૃતિ! | ખેતર ઊગે છે. હા, ખરેખર એક વૃક્ષની માફક. એને પણ અંકુર ફૂટે છે. આપણે ફક્ત પડતર કે બહુ બહુ તો ખેડાયેલું ખેતર જ જોતા હોઈએ છીએ. આપણી નજરને જો વિસ્તારીએ તો એના પ્રગટીકરણને નિહાળવાનું વિસ્મય પણ માણવા જેવું છે. આપણે ખેતીપ્રધાન દેશ છીએ. ખેતર એનો પ્રાણ છે. ખેતસંસ્કૃતિ નદીકિનારે વિકસી. ‘અર્’ સંસ્કૃત ધાતુ. અર્થ થાય ખેડવું… અર્ ઉપરથી આર્ય જેના ઉપરથી આવી આર્ય સંસ્કૃતિ! |