1,026
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| 6. આનંદશંકર ધ્રુવ | (25.2.1869 – 7.4.1942)}} | {{Heading| 6. આનંદશંકર ધ્રુવ | (25.2.1869 – 7.4.1942)}} | ||
[[File:6 ANANDSHANKAR.jpg|thumb|center|150px]] | |||
<center> '''સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ''' </center> | <center> '''સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ''' </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મ્હારા મિત્ર અને આપના પૂજ્ય ગુરુ રા. નરસિંહરાવની આજ્ઞા માથે ચઢાવીને આજ હું આપનો સમાગમ કરવા ઉપસ્થિત થયો છું. આપના મંડળની પ્રતિષ્ઠા અને મ્હારા હૃદયનો આદર એના પ્રમાણમાં હું કાંઈ જ ઉપહાર લાવી શક્યો નથી, પણ જે થોડું આપની સમક્ષ ધરું છું તે થોડાને ઘણું કરી આપ સ્વીકારી લેશો. | મ્હારા મિત્ર અને આપના પૂજ્ય ગુરુ રા. નરસિંહરાવની આજ્ઞા માથે ચઢાવીને આજ હું આપનો સમાગમ કરવા ઉપસ્થિત થયો છું. આપના મંડળની પ્રતિષ્ઠા અને મ્હારા હૃદયનો આદર એના પ્રમાણમાં હું કાંઈ જ ઉપહાર લાવી શક્યો નથી, પણ જે થોડું આપની સમક્ષ ધરું છું તે થોડાને ઘણું કરી આપ સ્વીકારી લેશો. |
edits