18,124
edits
(કડવું ૩ Formatting corrected) |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૩|}} | {{Heading|કડવું ૩|}} | ||
{{Color|Blue|[આખા ગામમાં ભીખ માગી જીવન ગુજારતો આ બાળક એક દિવસ દેશના | {{Color|Blue|[આખા ગામમાં ભીખ માગી જીવન ગુજારતો આ બાળક એક દિવસ દેશના રાજાનો પ્રધાન ધૃષ્ટબુદ્ધિએ યોજેલા બ્રહ્મભોજનમાં બ્રાહ્મણો સાથે ભોજન લેવા બેસી જાય છે. ભોજન બાદ બ્રાહ્મણોને દક્ષિણા આપતો પુરોહિત બાળકને ભિખારી માની દક્ષિણા આપતો નથી, તેથી ગાલવમુનિ ભવિષ્ય ભાખે છે કે તું જેણે ભિખારી માને છે એ ભવિષ્યમાં તારો જમાઈ થશે. આ વાતથી ક્રોધે ભરાયેલો પ્રધાન બાળકને મારી નખાવવા મારાઓને બોલાવે છે.]}} | ||
{{c|'''રાગ : વેરાડી'''}} | {{c|'''રાગ : વેરાડી'''}} | ||
Line 60: | Line 60: | ||
‘મારી પુત્રીને અમર ઇચ્છે, તે કેમ પરણે ભિક્ષુક બાળ?’{{space}} {{right|૧૮}} | ‘મારી પુત્રીને અમર ઇચ્છે, તે કેમ પરણે ભિક્ષુક બાળ?’{{space}} {{right|૧૮}} | ||
એક ઠામ | એક ઠામ બેસી વિચાર્યું, ચંડાળ તેડાવ્યા ઘેર; | ||
સાધુ સુતને મારવાને, આરંભી | સાધુ સુતને મારવાને, આરંભી ત્યાંહાં પેર.{{space}} {{right|૧૯}} | ||
{{c|'''વલણ'''}} | {{c|'''વલણ'''}} | ||
આરંભી ત્યાંહાં પેર | આરંભી ત્યાંહાં પેર ધૃષ્ટબુદ્ધે દ્વેષ મનમાં ધર્યો રે. | ||
કર જોડી | કર જોડી કહે પ્રેમાનંદ, પછે સાધુ સુત કેમ ઊગર્યો રે.{{space}} {{right|૨૦}} | ||
</poem>}} | </poem>}} | ||