18,124
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૭|}} | {{Heading|કડવું ૭|}} | ||
{{Color|Blue|[ઘોર જંગલમાં | {{Color|Blue|[ઘોર જંગલમાં એકલા પડેલા બાળકને વિલાપ કરતો સાંભળી બાળકની સાર-સંભાળ લેવા જંગલનાં પશુ-પક્ષી આવે છે. આ વનમાં શિકાર કરવા માટે આવેલા પુત્ર વિનાના કુલિંદ રાજાને બાળકના રડવાનો અવાજ સંભળાતા આવીને જુએ છે તો પાંચેક વર્ષના બાળકને જોઈ ભગવાને મને બાળક આપ્યો છે એમ માની પોતાના રાજમાં લઈ જાય છે.]}} | ||
{{c|'''રાગ : ચોપાઈ'''}} | {{c|'''રાગ : ચોપાઈ'''}} | ||
Line 24: | Line 24: | ||
સારંગ<ref>સારંગ –મૃગ</ref> ઉપર શર કર્યો સંધાણ, મૃગે જાણ્યું ‘મુઓ નિર્વાણ’; | સારંગ<ref>સારંગ –મૃગ</ref> ઉપર શર કર્યો સંધાણ, મૃગે જાણ્યું ‘મુઓ નિર્વાણ’; | ||
મૃગ ભય પામી નાશી ગયો, પછે કુલિંદ | મૃગ ભય પામી નાશી ગયો, પછે કુલિંદ કુરંગ કેડે થયો.{{space}} {{r|૭}} | ||
આગળ જાતાં મૃગ થયો અંતર્ધાન, ઊભો રાજા ને થયો મધ્યાહ્ન; | આગળ જાતાં મૃગ થયો અંતર્ધાન, ઊભો રાજા ને થયો મધ્યાહ્ન; | ||
Line 32: | Line 32: | ||
‘રામ કૃષ્ણ’ કહી કરે રુદન, સાંભળી રાજાએ વિમાસ્યું મન.{{space}} {{r|૯}} | ‘રામ કૃષ્ણ’ કહી કરે રુદન, સાંભળી રાજાએ વિમાસ્યું મન.{{space}} {{r|૯}} | ||
જોવા અરથે | જોવા અરથે અશ્વથી ઊતર્યો, કુંવર ભણી કુલિંદ પરવર્યો; | ||
રાજા આવતો દીઠો જેટલે, પશુપક્ષી નાઠાં તેટલે.{{space}} {{r|૧૦}} | રાજા આવતો દીઠો જેટલે, પશુપક્ષી નાઠાં તેટલે.{{space}} {{r|૧૦}} | ||
Line 48: | Line 48: | ||
પછે સુતની કીધી આસવાસન, તેડી દીધું આલિંગન; | પછે સુતની કીધી આસવાસન, તેડી દીધું આલિંગન; | ||
પ્રેમશું પુત્રને હૃદે ધર્યો, પહેરાવી વસ્ત્ર ને સાંતરો | પ્રેમશું પુત્રને હૃદે ધર્યો, પહેરાવી વસ્ત્ર ને સાંતરો કર્યો.{{space}} {{r|૧૫}} | ||
રાય અશ્વે થયો અસ્વાર, નરપતિ સાથે ગયો નગ્ર મોઝાર, | રાય અશ્વે થયો અસ્વાર, નરપતિ સાથે ગયો નગ્ર મોઝાર, |