17,611
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૧૬|}} | {{Heading|કડવું ૧૬|}} | ||
{{Color|Blue|[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’ | {{Color|Blue|[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’ આ મજાક પછીથી સાચી પડે છે એ કથાકારની ખૂબી છે.]}} | ||
{{c|'''રાગ : ગોડી-ઢાળ બીજો'''}} | {{c|'''રાગ : ગોડી-ઢાળ બીજો'''}} | ||
Line 10: | Line 10: | ||
{{c|'''ઢાળ'''}} | {{c|'''ઢાળ'''}} | ||
ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં | ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં લાગી રે? | ||
ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.{{space}} {{r|૨}} | ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.{{space}} {{r|૨}} | ||
Line 22: | Line 22: | ||
મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’{{space}} {{r|૫}} | મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’{{space}} {{r|૫}} | ||
‘પોપટ જોયો, | ‘પોપટ જોયો, અરે પ્રેમદા, તો તુંને પરસેવો શું વળિયો રે? | ||
જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’{{space}} {{r|૬}} | જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’{{space}} {{r|૬}} | ||
વિષયા કહે : ‘બાઈ, રહે અણબોલી, વારું છું, ચંપકમાલિની રે, | |||
પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’{{space}} {{r|૭}} | પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’{{space}} {{r|૭}} | ||
edits