17,756
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૧૭|}} | {{Heading|કડવું ૧૭|}} | ||
{{Color|Blue|[કૌન્તલપુરમાં | {{Color|Blue|[કૌન્તલપુરમાં પ્રવેશતાં જ ચંદ્રહાસને પોતાના બાળપણના પ્રસંગો યાદ આવવા લાગે છે. મદન પત્ર વાંચે છે પછી વિષયા સાતે ચંદ્રહાસનું લગ્ન કરાવે છે. વિવાહ-મંગળના આ વર્ણનમાં તત્કાલીન સમાજના રીત રિવાજનું પ્રતિબિંબ પડે છે.]}} | ||
{{c|'''રાગ : દેશાખ'''}} | {{c|'''રાગ : દેશાખ'''}} | ||
Line 36: | Line 36: | ||
‘કહો એક ઉતાવળી વાત રે, પત્ર મોકલ્યું તમારે તાત રે. {{r|૧૦}} | ‘કહો એક ઉતાવળી વાત રે, પત્ર મોકલ્યું તમારે તાત રે. {{r|૧૦}} | ||
પોળિયે કહ્યો સમાચાર રે, મદને તેડ્યો કુલિંદકુમાર રે. | |||
વેગળેથી આવતો નરખ્યો રે, ઓળખી આભ્યંતર હરખ્યો રે. {{r|૧૧}} | વેગળેથી આવતો નરખ્યો રે, ઓળખી આભ્યંતર હરખ્યો રે. {{r|૧૧}} | ||
Line 94: | Line 94: | ||
ધુસળ મુસળે પોંખી પધરાવ્યા રે, માહેરામાં ગાલવ ઋષિ લાવ્યા રે. | ધુસળ મુસળે પોંખી પધરાવ્યા રે, માહેરામાં ગાલવ ઋષિ લાવ્યા રે. | ||
પછે તાંબુલ છાંટણ કીધાં રે, ગાલવે ગોત્રજનાં નામ | પછે તાંબુલ છાંટણ કીધાં રે, ગાલવે ગોત્રજનાં નામ લીધાં રે. {{r|૩૦}} | ||
edits