ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૫: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૫|}}
{{Heading|કડવું ૨૫|}}


{{Color|Blue|[આ નગરના રાજા કુલીનને સ્વપ્ન આવે છે. ગાલવ ઋષિ સ્વપ્નનો અર્થ બતાવી છ માસમાં જ રાજાનું મૃત્યુ થશે એવી ભવિષ્યવાણી કરે છે. અંતકાળ નજીક આવેલ જોઈને રાજા પુત્રીનું લગ્ન ન કરી શક્યાનો વસવસો કરે છે ત્યારે મદન કહે છે તમારી દીકરીના લગ્ન ચંદ્રહાસ સાથે કરો. રાજા ચંદ્રહાસને તેડવા મદનને મોકલે છે ત્યાં જ બ્રહ્મણના વેશમાં પૂજાની થાળી લઈને ચંદ્રહાસ સામે મળે છે. અરધી રાતે પૂજા કરવાનું કામ પિતા ધૃષ્ટબુદ્ધિએ સોંપ્યું છે એવું જાણી મદનને ફાળ પડે છે રખે પિતા ચંદ્રહાસને કાવતરું કરી મારી નાખે! એટલે પૂજાની થાળી લઈ પોતે પૂજા કરવા જાય છે અને ચંદ્રહાસને લગ્ન માટે મોકલે છે. અંધારામાં પૂજા કરીને બહાર નીકળતાં ખડગ લઈને બારણે ઊભેલા મારાઓ મદનને ચંદ્રહાસ માની તેનો વધ કરી નાખે છે.]}}
{{Color|Blue|[આ નગરના રાજા કુલીનને સ્વપ્ન આવે છે. ગાલવ ઋષિ સ્વપ્નનો અર્થ બતાવી છ માસમાં જ રાજાનું મૃત્યુ થશે એવી ભવિષ્યવાણી કરે છે. અંતકાળ નજીક આવેલ જોઈને રાજા પુત્રીનું લગ્ન ન કરી શક્યાનો વસવસો કરે છે ત્યારે મદન કહે છે તમારી દીકરીનું લગ્ન ચંદ્રહાસ સાથે કરો. રાજા ચંદ્રહાસને તેડવા મદનને મોકલે છે ત્યાં જ બ્રાહ્મણના વેશમાં પૂજાની થાળી લઈને ચંદ્રહાસ સામે મળે છે. અરધી રાતે પૂજા કરવાનું કામ પિતા ધૃષ્ટબુદ્ધિએ સોંપ્યું છે એવું જાણી મદનને ફાળ પડે છે. રખે પિતા ચંદ્રહાસને કાવતરું કરી મારી નાખે! એટલે પૂજાની થાળી લઈ પોતે પૂજા કરવા જાય છે અને ચંદ્રહાસને લગ્ન માટે મોકલે છે. અંધારામાં પૂજા કરીને બહાર નીકળતાં ખડ્ગ લઈને બારણે ઊભેલા મારાઓ મદનને ચંદ્રહાસ માની તેનો વધ કરી નાખે છે.]}}


{{c|'''રાગ : મેવાડો'''}}
{{c|'''રાગ : મેવાડો'''}}
Line 22: Line 22:


પણ પૌર્ણમાસીની પહોર રાતે આવ્યું રાજાને સ્વપનજી,
પણ પૌર્ણમાસીની પહોર રાતે આવ્યું રાજાને સ્વપનજી,
તે વેળાએ ભડખી ઊઠ્યો, પાસે દીઠો મદનજી :{{space}} {{r|૬}}
તે વેળાએ ભડકી ઊઠ્યો, પાસે દીઠો મદનજી :{{space}} {{r|૬}}


‘અરે મદન, કોઈ બ્રાહ્મણ છેજે જાણે ત્રિકાળનું જ્ઞાનજી?’
‘અરે મદન, કોઈ બ્રાહ્મણ છેજે જાણે ત્રિકાળનું જ્ઞાનજી?’
તે વેળાએ મદને તેડાવ્યા ગાલવ મુનિ ભગવાનજી.{{space}} {{r|૭}}
તે વેળાએ મદને તેડાવ્યા ગાલવ મુનિ ભગવાનજી.{{space}} {{r|૭}}


કર જોડીને પ્રશ્ન પૂછ્યું જે આવ્યું ઘોર સ્વપંનજી :
કર જોડીને પ્રશ્ન પૂછ્યું જે આવ્યું ઘોર સ્વપનજી :
‘ઊંટે ચઢી દક્ષિણ ગયો હું કરતો રુધિર પ્રાશન<ref>પ્રાશન – પીવું</ref>જી.{{space}} {{r|૮}}
‘ઊંટે ચઢી દક્ષિણ ગયો હું કરતો રુધિર પ્રાશન<ref>પ્રાશન – પીવું</ref>જી.{{space}} {{r|૮}}


Line 93: Line 93:
વામાંગ તે ફરકવા લાગ્યું, ફરકે વામ લોચનજી.{{space}} {{r|૨૯}}
વામાંગ તે ફરકવા લાગ્યું, ફરકે વામ લોચનજી.{{space}} {{r|૨૯}}


મારગમાં જાતાં જમણે પાસ બે સર્પ ઊતર્યા કાળાજી;
મારગમાં જાતાં જમણે પાસ બે સર્પ ઊતર્યા આડાજી;
વળી વઢતાં પગે અફળાયા વાટમાં રાની બિલાડાજી. {{space}} {{r|૩૦}}
વળી વઢતાં પગે અફળાયા વાટમાં રાની બિલાડાજી. {{space}} {{r|૩૦}}


Navigation menu