825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} પંદર-સોળની ઉંમર થતાં સુધીમાં ટપુભાઈએ એક જ શોખ કેળવ્યો હતો. શહ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ટપુભાઈ રાતડિયા| જયંતી દલાલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પંદર-સોળની ઉંમર થતાં સુધીમાં ટપુભાઈએ એક જ શોખ કેળવ્યો હતો. શહેરના ગમે તે ખૂણે ગમે તેવું અને ગમે તેનું ભાષણ હોય તેમાં ટપુભાઈ અચૂક હાજર હોય. ભાગવતસપ્તાહ હોય, ભક્તો અને ભક્તશિરોમણિઓનાં ભજન હોય, માતાના ગરબા હોય, પોતાને ઉપદેશ આપવા યોગ્ય માનનારાનાં પ્રવચન હોય કે સૂતેલાને જગાડનારાનાં ભાષણ હોય, કવ્વાલીનો મુકાબલો હોય કે ગમે તે ગામના મુલ્લાની વાયેજ હોય, સુવાર્તાઓની લહાણી સાથે સંત-ભક્તની ચમત્કાર સાથેની પ્રાર્થના હોય, શેઠશ્રી અને ખાલીશ્રીઓની સહી સાથે બોલાવાયેલી શોકસભા હોય, ઉદ્ઘાટન હોય કે પૂર્ણાહુતિ હોય, ચંદ્રકપ્રદાન હોય કે ગાલીપ્રદાન હોય, શ્રી ટપુભાઈ આવા સભા-સમારંભોમાં અચૂક હાજર હોય. | પંદર-સોળની ઉંમર થતાં સુધીમાં ટપુભાઈએ એક જ શોખ કેળવ્યો હતો. શહેરના ગમે તે ખૂણે ગમે તેવું અને ગમે તેનું ભાષણ હોય તેમાં ટપુભાઈ અચૂક હાજર હોય. ભાગવતસપ્તાહ હોય, ભક્તો અને ભક્તશિરોમણિઓનાં ભજન હોય, માતાના ગરબા હોય, પોતાને ઉપદેશ આપવા યોગ્ય માનનારાનાં પ્રવચન હોય કે સૂતેલાને જગાડનારાનાં ભાષણ હોય, કવ્વાલીનો મુકાબલો હોય કે ગમે તે ગામના મુલ્લાની વાયેજ હોય, સુવાર્તાઓની લહાણી સાથે સંત-ભક્તની ચમત્કાર સાથેની પ્રાર્થના હોય, શેઠશ્રી અને ખાલીશ્રીઓની સહી સાથે બોલાવાયેલી શોકસભા હોય, ઉદ્ઘાટન હોય કે પૂર્ણાહુતિ હોય, ચંદ્રકપ્રદાન હોય કે ગાલીપ્રદાન હોય, શ્રી ટપુભાઈ આવા સભા-સમારંભોમાં અચૂક હાજર હોય. |