825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|તેજ, ગતિ અને ધ્વનિ| જયંત ખત્રી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઊગતા સૂર્યનાં કિરણોએ લીમડાની ટોચ પર સોનાનો કળશ ચડાવ્યો હતો અને ઝાકળનું ધુમ્મસ વીખરાવા માંડ્યું હતું. લીમડાના થડ આગળથી ચાલી જતી કેડી પર પ્રસાદજી થંભી ગયા. એમની બાજ જેવી ચકોર આંખોએ કસ્તૂરને જોઈ લીધી. એ એક વાર તો લીમડાના થડને ઓથે લપાઈ, પછી દોડીને ભાગી જવા લાગી, ત્યાં પ્રસાદજીએ બૂમ પાડી : ‘એ છોડી, ઊભી રહે!’ | ઊગતા સૂર્યનાં કિરણોએ લીમડાની ટોચ પર સોનાનો કળશ ચડાવ્યો હતો અને ઝાકળનું ધુમ્મસ વીખરાવા માંડ્યું હતું. લીમડાના થડ આગળથી ચાલી જતી કેડી પર પ્રસાદજી થંભી ગયા. એમની બાજ જેવી ચકોર આંખોએ કસ્તૂરને જોઈ લીધી. એ એક વાર તો લીમડાના થડને ઓથે લપાઈ, પછી દોડીને ભાગી જવા લાગી, ત્યાં પ્રસાદજીએ બૂમ પાડી : ‘એ છોડી, ઊભી રહે!’ |