17,414
edits
(Created page with "ઍન્જિનિયર ગોરધનદાસ ડાહ્યાભાઈ (૨૯-૧-૧૮૯૦, –): કવિ, અનુવાદક. જન્મ સારોલીમાં. વતન સુરત. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૭માં ઍલ્ફિન્સ્ટન અને વિલ્સન કૉલેજમાંથી બી.એ., ૧૯૨૧માં એલએલ.બી., ૧૯૨૬થી સોલિસીટર.") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
ઍન્જિનિયર ગોરધનદાસ ડાહ્યાભાઈ (૨૯-૧-૧૮૯૦, –): કવિ, અનુવાદક. જન્મ સારોલીમાં. વતન સુરત. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૭માં ઍલ્ફિન્સ્ટન અને વિલ્સન કૉલેજમાંથી બી.એ., ૧૯૨૧માં એલએલ.બી., ૧૯૨૬થી સોલિસીટર. | ઍન્જિનિયર ગોરધનદાસ ડાહ્યાભાઈ (૨૯-૧-૧૮૯૦, –): કવિ, અનુવાદક. જન્મ સારોલીમાં. વતન સુરત. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૭માં ઍલ્ફિન્સ્ટન અને વિલ્સન કૉલેજમાંથી બી.એ., ૧૯૨૧માં એલએલ.બી., ૧૯૨૬થી સોલિસીટર. | ||
એમણે અઢાર સર્ગમાં રામાયણની કથા કહેતું શિષ્ટ દીર્ઘકાવ્ય સમાવતો કાવ્યસંગ્રહ ‘શ્રીરામચરિતામૃત' (૧૯૧૭) તથા રાષ્ટ્રીય ગીતોનો સંગ્રહ ‘પ્રભાતફેરી' (૧૯૩૦) એ બે મૌલિક કૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે સંસ્કૃત, પર્શિયન અને બંગાળી ભાષાની કેટલીક ઉત્તમ કૃતિઓનાં ભાષાન્તરો પણ કર્યાં છે. એ પૈકી પંડિત જગન્નાથ-કૃત ‘કરુણાલહરી' (૧૯૩૯), ‘લહરીયુગલ’ (ગંગાલહરી અને યમુનાલહરી), કવિ પુષ્પદંત-રચિત ‘શિવમહિમ્ન’ (૧૯૫૫), ‘કંઠાભરણ – ૧-૨-૩’ (૧૯૫૭-૬૬), ‘કૃષ્ણલીલામૃત – ૧-૨’ (૧૯૪૪-૫૧), રવીન્દ્રનાથ-કૃત ‘ઉત્સર્ગ’ (૧૯૩૩) અને ‘ગીતાંજલિ' (૧૯૨૮) તથા ‘ઉમર ખય્યામની રૂબાઈ' (૧૯૩૨-૩૩) નોંધપાત્ર છે. |
edits