17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{ | |||
{|style="background-color: ; border: ;" | |||
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:18. Umashankar joshi.jpg|150px]] | |||
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૮'''}} | |||
|- | |||
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|ઉમાશંકર જોશી}}<br>{{gap|1em}}(૨૧.૭.૧૯૧૧ – ૧૯.૧૨.૧૯૮૮) | |||
|} | |||
{{dhr|2em}} | |||
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|કવિકર્મ}}'''}}}} | |||
{{dhr|1em}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યરચનાની પ્રક્રિયાનું વર્ણન કવિઓએ અને કાવ્યવિવેચકોએ તથા માનસવિજ્ઞાનીઓએ આપવા પ્રયત્ન કર્યો છે. તેમ છતાં એક વીગત ઉપર પ્રકાશ પાડવા અંગે તો એ બધા પ્રયત્નો અધૂરા રહ્યા છે. કવિચિત્તમાં કાવ્યકૃતિ આરંભાય છે શી રીતે? – એનો ઉત્તર કોઈને જડતો નથી. ચાલો, આજે તે કાવ્ય રચીએ,-એમ સંકલ્પશક્તિના બળે કોઈ કવિ – સમર્થ કવિ પણ કાવ્ય રચી શકતો નથી.1 કાવ્યનો આવિર્ભાવ તો થાય ત્યારે થાય, કવિની ઇચ્છાશક્તિના કાબૂની વાત એ નથી. કાવ્યસર્જનની પ્રથમ ક્ષણ આગળ કવિતા અને રહસ્યદર્શિતા (mysticism)નાં બહેનપણાં છે. | કાવ્યરચનાની પ્રક્રિયાનું વર્ણન કવિઓએ અને કાવ્યવિવેચકોએ તથા માનસવિજ્ઞાનીઓએ આપવા પ્રયત્ન કર્યો છે. તેમ છતાં એક વીગત ઉપર પ્રકાશ પાડવા અંગે તો એ બધા પ્રયત્નો અધૂરા રહ્યા છે. કવિચિત્તમાં કાવ્યકૃતિ આરંભાય છે શી રીતે? – એનો ઉત્તર કોઈને જડતો નથી. ચાલો, આજે તે કાવ્ય રચીએ,-એમ સંકલ્પશક્તિના બળે કોઈ કવિ – સમર્થ કવિ પણ કાવ્ય રચી શકતો નથી.1 કાવ્યનો આવિર્ભાવ તો થાય ત્યારે થાય, કવિની ઇચ્છાશક્તિના કાબૂની વાત એ નથી. કાવ્યસર્જનની પ્રથમ ક્ષણ આગળ કવિતા અને રહસ્યદર્શિતા (mysticism)નાં બહેનપણાં છે. |
edits