17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{ | |||
{|style="background-color: ; border: ;" | |||
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:20. Anantray raval.jpg|150px]] | |||
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૨૦'''}} | |||
|- | |||
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|અનંતરાય રાવળ}}<br>{{gap|1em}}(૧.૧.૧૯૧૨ – ૧૭.૧૧.૧૯૮૮) | |||
|} | |||
{{dhr|2em}} | |||
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સહૃદયધર્મ}}'''}}}} | |||
{{dhr|1em}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ માન માટેની પાત્રતા મારા અદના વિવેચન-સંપાદન કાર્યની આ વિદ્વત્સભાએ ઠરાવી એમાં હું એની સહૃદયતા અને ઉદારતા જ દેખું છું અને એને માટે અંત:કરણથી આભાર માનું છું. આજના પ્રસંગને મારી સિદ્ધિ માની લેવાની ધૃષ્ટતા નહિ કરું; મારે માટે અપેક્ષિત આદર્શનો સભાએ કરેલો ઇશારો જ એને સમજીશ, ગુજરાત અને તેના સાહિત્યના પરમભક્ત અને સંનિષ્ઠ સેવક સ્વ. રણજિતરામનાં ધન્ય નામ અને આકૃતિથી અંકિત આ સુવર્ણચંદ્રક છાતી પર ઘણો જ ભાર મૂકે છે: આભારનો જ નહિ, The petty done, the undone vast – ના હવે સતત ભીંસ્યા કરવાના કર્તવ્યપ્રેરક સ્મરણનો. | આ માન માટેની પાત્રતા મારા અદના વિવેચન-સંપાદન કાર્યની આ વિદ્વત્સભાએ ઠરાવી એમાં હું એની સહૃદયતા અને ઉદારતા જ દેખું છું અને એને માટે અંત:કરણથી આભાર માનું છું. આજના પ્રસંગને મારી સિદ્ધિ માની લેવાની ધૃષ્ટતા નહિ કરું; મારે માટે અપેક્ષિત આદર્શનો સભાએ કરેલો ઇશારો જ એને સમજીશ, ગુજરાત અને તેના સાહિત્યના પરમભક્ત અને સંનિષ્ઠ સેવક સ્વ. રણજિતરામનાં ધન્ય નામ અને આકૃતિથી અંકિત આ સુવર્ણચંદ્રક છાતી પર ઘણો જ ભાર મૂકે છે: આભારનો જ નહિ, The petty done, the undone vast – ના હવે સતત ભીંસ્યા કરવાના કર્તવ્યપ્રેરક સ્મરણનો. |
edits