ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સાહિત્યવિવેચન: અર્થ અને પરંપરા – રમણ સોની, 1946: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 46. રમણ સોની | (7.7.1946)}}
 
[[File:46. Raman soni.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center> '''{{larger|સાહિત્ય-વિવેચન: સ્વરૂપ અને પરંપરા}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:46. Raman soni.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૪૬'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રમણ સોની}}<br>{{gap|1em}}(૭.૭.૧૯૪૬)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સાહિત્ય-વિવેચન: સ્વરૂપ અને પરંપરા}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્યકૃતિ અંગેના વિચારણીય પ્રતિભાવથી લઈને સાહિત્યના સિદ્ધાંતોની વિચારણા સુધીનાં અનેક ઘટકો અને સ્તરોને સમાવતા વિચારવ્યાપારને સાહિત્યવિવેચન એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આ પ્રત્યેક ઘટક વિશેની સ્વતંત્ર, તેમજ એ ઘટકોને પરસ્પર સાંકળતી વિચારણાઓની એક સુદીર્ઘ અને સતત વિકસતી રહેલી પરંપરા બંધાયેલી છે. આ અર્થમાં, વિવેચન એક શાસ્ત્ર છે. જોકે આત્મલક્ષી આસ્વાદન અને વસ્તુલક્ષી તત્ત્વગ્રહણ – એવા બંને છેડે પ્રવર્તતું હોવાથી વિવેચનના શાસ્ત્રનું રૂપ લાક્ષણિક છે.

Navigation menu