ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હાસ્ય અને અદ્ભુત રસ – નવલરામ પંડ્યા, 1836: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:
ક્યું સાહેબ અચ્છે હો, તો કે સાલા તેરા ચલે તો માર ડાલિયો, ઇત્યાદિ જે મુસલમાનોનું બોલવું છે કે કેવળ અતિશયોક્તિ જ છે. એવો કોઈ savage હોય જ નહીં, તોપણ એ અવિવેકી સ્વભાવનું આબેહૂબ ચિત્ર છે એમ એના દુશ્મનને પણ કહેવું પડશે.

ભવાઈમાં હાસ્યરસ હોય છે. અડવાનો અને કજોડાનો વેશ Improbabilities થી ભરેલો છે. એ તારી અસ્ત્રી, તો કે, ‘હું એનો અસ્ત્રો’. ‘એ પાણી ભરવા જશે,’ તો ‘હું દોરડું લઈને જઈશ.’ ‘એ દળશે’, તો ‘ઓરણાં નાંખવા લાગીશ’ ઇત્યાદિ વાક્યો વેપારમાં કુશળ, અને સંસારવ્યવહારમાં ખબરદાર એવા અડવાના મોંમાંથી નીકળે જ નહીં. કજોડો સ્ત્રીને ચુંબન કરવાને માટે નિસરણી માગે એથી તે બીજું શું અસંભવિત? પણ એ અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી છે. “ભેજ બે ભેજ” એમ કહીને કેટલાક વિષયની વસ્તુઓ ફકીર ઈશ્વરની પાસે માગે? અને તે પણ બજારમાં જ? એ વાત કેવળ અસંભવિત છે. તોપણ એમાં દંભી ધર્માધિકારીઓની સજ્જડ મજાક નથી કીધી એમ કોણ કહી શકશે? ઇત્યાદિ- ઇત્યાદિ-ઇત્યાદિ.

કવિ, તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી. હું તો એમ કહું છું કે કુદરતના ચિત્રથી હાસ્યરસ ઉત્પન્ન થતો જ નથી. એ જ કારણને લીધે સૃષ્ટિસૌંદર્ય જોવાથી અથવા તેનાં ખરાં વર્ણન વાંચવાથી હસવું આવતું નથી. બીજા સઘળા રસમાં કુદરતની નકલ હોય છે, અને હાસ્યરસમાં કુદરતની Distorted નકલ અથવા સાધારણ ભાષામાં જેને નકલ કહે છે તે જ હોય છે.*
કવિ, તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી. હું તો એમ કહું છું કે કુદરતના ચિત્રથી હાસ્યરસ ઉત્પન્ન થતો જ નથી. એ જ કારણને લીધે સૃષ્ટિસૌંદર્ય જોવાથી અથવા તેનાં ખરાં વર્ણન વાંચવાથી હસવું આવતું નથી. બીજા સઘળા રસમાં કુદરતની નકલ હોય છે, અને હાસ્યરસમાં કુદરતની Distorted નકલ અથવા સાધારણ ભાષામાં જેને નકલ કહે છે તે જ હોય છે.<ref> તે વખતે આવીને કાગળ પર લખી લીધું હતું તે પ્રમાણે જ આ લખ્યું છે. તે વખતે કવિનો વિચાર તો એ પ્રગટ પણ ન કરવું એવો હતો. મને એ વિચાર કેવળ ભૂલભરેલો અને કાંઈ દગાફટકાનો લાગ્યો તેથી ઉપલો વાદ ઉઠાવી એને બંધ કરવાની જરૂર પડી હતી. છેલ્લા વાક્યમાંનો વિચાર હું હાલ બરાબર પસંદ કરતો નથી.</ref>
બાળકોના મોઢા આગળ પુરુષો બે ચાર ટોપી પહેરીને અથવા સ્ત્રી પાઘડી પહેરીને આવે તો તે હસી પડે છે. પોપચાં ચડાવી ચોટલીના લાંબા વાળ મોં ઉપર લટકતા રાખે ત્યારે સમજણું છોકરું હસે છે અને અજ્ઞાન ચીસ પાડી ઊઠે છે. ત્યારે અનુપદ્રવ કર્તા અદ્ભુત બનાવથી હાસ્ય ઉત્પન્ન થાય છે. તે જ ઉપદ્રવકર્તા થાય ત્યારે ભયાનક રસ. ત્યારે અદ્ભુત રસનો સ્થાયી ભાવ શો? – તેના અદ્ભુતપણામાં પણ નિરુપદ્રવતા હોવી જોઈએ – નહીં તો તે ભયાનક થઈ જાય. જ્યારે કર્મનો ઉદ્દેશ નહીં, અથવા એવો હલકો હોય કે જોનારની નજરમાં નહીં જેવો લાગે, ત્યારે તે અદ્ભુતકર્મથી હાસ્ય થાય છે. અદ્ભુત રસનો ઉદ્દેશ ભારે. કબીરવડ જોઈને કયો રસ લાગે? લાગે તો અદ્ભુત જ. કોઈ પણ પશુપક્ષી અથવા વનસ્પતિ જોઈને હાસ્ય ઉત્પન્ન થતું નથી. એ શા માટે? એ પ્રાકૃતિક વસ્તુઓના વ્યવહારમાં ઉદ્દેશ હોઈ શકે જ નહીં, તેવો ઉદ્દેશ છે કે નહીં એ કહી શકાતું નથી. તે કારણને લીધે હશે? ત્યારે સૃષ્ટિસૌંદર્યમાં હાસ્યરસ હોય જ નહીં એવો એક નિયમ જ રસશાસ્ત્રમાં બાંધવો જેઈએ. ઈશ્વરની અપાર શક્તિનો ઉદ્દેશ જ્ઞાનીઓના દીઠામાં કંઈ આવતો નથી, પણ અદ્ભુત રસ જ પેદા થાય છે. હાસ્યરસ ઉત્પન્ન થવાને ઉદ્દેશ Unintelligible જોઈએ એમ નથી, પણ ઉદ્દેશ છે જ નહીં એવો નિશ્ચય થવો જેઈએ. Unintelligible હોવાથી ઊલટો અદ્ભુત રસ ઘણો થોડો જામે છે (એ વિષય ઉપર ઘણા સવાલ ઊઠે છે તે સ્થિર વિચાર કરવા લાયક છે). આ જાતનો હાસ્યરસ છેક નિર્મળ નથી લાગતો. આનંદમાં કાંઈ પણ તિરસ્કારનો ભેળ જણાય છે. ઉદ્દેશરહિત કર્મ એટલે મૂર્ખાઈથી તિરસ્કાર તો થવો જ જોઈએ તો બીજાની નિરુપદ્રવ મૂર્ખાઈમાંથી આ હાસ્યરસ નીકળે છે તેમાં આનંદનો અંશ શા માટે હોય છે? એથી જોેનારને નહીં પણ તે કરનારને, અથવા તેના કોઈ સંબંધીને પણ ભારે ઉપદ્રવ પરિણામે થવો જોઈએ નહીં. હાસ્યજનક ક્રિયાનો ઉદ્દેશ નહીં તેથી કુદરતના નિયમે તેનો કંઈ પરિણામ જ થાય નહીં, એમ તો હોય જ નહીં. કોઈ પ્રસંગે પરિણામ ભારે પણ થાય. હલકો હોય તો હાયરસ ઊપજે. પરિણામ ભારે કે હલકો થશે એ વિચારવાનું કામ વિવેકબુદ્ધિનું છે. તેથી અજ્ઞાનને અથવા નિર્દયને જેમાં હાસ્યરસ લાગે તે કોમળ અથવા ઊંડી લાગણીવાળાને ભયરૂપ દેખાય. આ ભેદ ઉપરથી હાસ્યરસની વત્તીઓછી Delicacy ગણાય. આ રીતે જોતાં ક્રિયાનાં કારણ અને પરિણામ એ બંને ઉપર હાસ્યરસ આધાર રાખે છે. એ બંનેનું પ્રમાણ કેટલું જોઈએ એ વિચાર કરવા લાયક વાત છે. ગાંડાઈથી ક્યારે અને કેટલું હાસ્ય ઊપજે છે?

કૂકડાની પેઠે બલાડાની પેઠે કોઈને બોલતો જોઈને બાળક હસે છે. સમજણા બાળકના હાસ્યમાં કંઈ તિરસ્કાર જોવામાં આવે છે, અને નાનાનો રસ કેવળ નિર્મળ જ હોય છે. એ નિર્મળતાનું અને તિરસ્કારનું કારણ શું? એ હાસ્ય કયા ભાવથી ઉત્પન્ન થાય છે? એમાં કુદરતની સાચાઈ અસાધારણ જગાએ જેવામાં આવે છે, અને બીજામાં ઉદ્દેશની નાસ્તિ છે. કુદરતની ખરી નકલથી હાસ્યરસ થાય કે શૃંગાર? અને કુદરતની નકલ તો (અદ્ભુત સિવાય) સઘળા રસનું મૂળ છે. અદ્ભુતને માટે પણ મને તો શક છે કે એ નકલ શા માટે નહીં કહેવી જોઈએ? નકલના કામમાં (કાવ્ય એ પેટામાં આવી રહ્યાં) બે વાતથી રસ પેદા થાય છે. કર્તાની કુશળતાનું પ્રાબલ્ય આપણા મનમાં વધારે હોય ત્યારે હલકો શૃંગાર અથવા હાસ્ય જ ઉત્પન્ન થાય. એ ખરી વાત? કેટલાક ગ્રંથમાં તેના કર્તાની મૂર્ખાઈથી જ હાસ્યરસ જામે. બીભત્સ લાગવા જેવાં પરિણામ નઠારાં નહીં થતાં હોય તો ગ્રંથકર્તાની કુશળતાના વિચારથી બીજા રસ નહીં જામે? ફક્ત કંઈક આનંદ જ થાય કે સાનંદાશ્ચર્યની વૃત્તિ પણ ખરી? રસિક પુસ્તકમાંથી અસલ અને નકલની ખૂબીનો વિચાર કયા પ્રમાણમાં ઉત્પન્ન થવો જોઈએ? કુશળતાના વિચારથી કોઈ કાવ્ય ઘણું સરસ ન લાગે? અને તે ઉત્તમ પ્રતિનું ન ગણાય?  

1,026

edits

Navigation menu