ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ – ભોગીલાલ ગાંધી, 1911: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
|}
|}
{{dhr|2em}}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ}}'''}}}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ}}'''}}}}<ref>દ્વારકા જ્ઞાનસત્ર(1966)માં સમયના અભાવે આમાંના થોડાક જ મુદ્દા રજૂ કરી શકાયા હતા.</ref>
{{dhr|1em}}
{{dhr|1em}}

Line 24: Line 24:
<center>  '''2''' </center>
<center>  '''2''' </center>
અસ્તિત્વવાદમાં મધ્યવર્તી કંઈ હોય તો તે માનવીય અસ્તિત્વ છે આ અસ્તિત્વનું રહસ્ય સમજીએ.
અસ્તિત્વવાદમાં મધ્યવર્તી કંઈ હોય તો તે માનવીય અસ્તિત્વ છે આ અસ્તિત્વનું રહસ્ય સમજીએ.
માનવીના સંદર્ભમાં existence શબ્દનો અર્થ ec static(not static) એટલે કે projecting, standing out, e-mergingના અર્થમાં બહાર પડવું, ઉત્સ્ફૂર્ત થવું, પ્રગટ થવું એવો છે. આમ, અસ્તિત્વ કોઈ બંધિયાર કે જડ ઘટના નથી, કોઈ સ્થૂળ પદાર્થ નથી. એ તો સતત પોતાની જાતને ઓળાંડવા મથતું સત્ છે. being1ની અને projectingની સ્થિતિમાં transcending એવું તત્ત્વ છે.
માનવીના સંદર્ભમાં existence શબ્દનો અર્થ ec static(not static) એટલે કે projecting, standing out, e-mergingના અર્થમાં બહાર પડવું, ઉત્સ્ફૂર્ત થવું, પ્રગટ થવું એવો છે. આમ, અસ્તિત્વ કોઈ બંધિયાર કે જડ ઘટના નથી, કોઈ સ્થૂળ પદાર્થ નથી. એ તો સતત પોતાની જાતને ઓળાંડવા મથતું સત્ છે. being<ref>1. beingનો મૂળ ગ્રીક શબ્દ છે: physis. એનો અર્થ છે the totality of things, પરંતુ તે as an-unfolding-processની રીતે; એટલે કે મૂળથી જ એમાં ગતિ, વિકાસ સ્ફૂર્તતાનાં લક્ષણો આરોપાયેલાં છે. પાછળથી physisમાંથી physicsનું અવતરણ થતાં અર્થ બદલાઈ ગયો, ઊલટાઈ ગયો. જડ પ્રકૃતિનાં સ્થિતિસ્થાપક, ગુણવાચક, ઇન્દ્રિયગમ્ય દ્રવ્યો એવો થઈ ગયો!</ref>ની અને projectingની સ્થિતિમાં transcending એવું તત્ત્વ છે.
દુનિયાના અસંખ્ય પદાર્થો being-in-the-world છે. ત્યારે માનવઅસ્તિત્વ જ being-in-the-world છે. માનવીનું હોવું એ ચીજ–પદાર્થની જેમ સ્થળગત (spatial) નથી, એ સમયગત (temporal) છે; અને એની સ્થળગતતા ગતિશીલ છે.
દુનિયાના અસંખ્ય પદાર્થો being-in-the-world છે. ત્યારે માનવઅસ્તિત્વ જ being-in-the-world છે. માનવીનું હોવું એ ચીજ–પદાર્થની જેમ સ્થળગત (spatial) નથી, એ સમયગત (temporal) છે; અને એની સ્થળગતતા ગતિશીલ છે.
એટલે જ તો અસ્તિત્વવાદમાં રજૂ થતો માનવી હરતો-ફરતો વ્યક્તિરૂપ માનવી છે. નક્કર અને નિશ્ચિત રૂપધારી માનવી છે. જગતની બીજી જડ વસ્તુઓની જેમ – પથ્થર કે પુસ્તકની જેમ – તે કેવળ સ્થળમાં સીમિત થઈ ને જમીન ઉપર કે કબાટમાં passively વસતો નથી; એ પોતાના અધિકૃત અસ્તિત્વ દ્વારા actively જીવતો હોય છે જેની અસ્તિત્વવાદી શક્યતાઓનો કોઈ અંત નથી.

Line 32: Line 32:
પરંતુ, ઊંડો વિચાર કરતાં આનો અર્થ તો એમ થયો કે માનવ-અસ્તિત્વની પ્રત્યેક સ્થિતિમાં પૂર્વસિદ્ધ અને તત્કાલપ્રાપ્ત essence પણ હોવાનું જ. પ્રત્યેક ક્ષણના isમાં existence અને essence બંને હોવાનાં. કદાચ આપણે એમ કહી શકીએ કે હરેક ક્ષણનું existence તેના પૂર્વસિદ્ધ essence સહિત, નવા essenceને સિદ્ધ કરતું પોતાનું રૂપાન્તર કર્યે જ જાય છે. મારી દૃષ્ટિએ તો, આ આખી પ્રક્રિયા existenceના સમૃદ્ધીકરણની છે. આ રીતે જોતાં, માનવીને હમેશાં તેની પૂર્વસિદ્ધ પ્રકૃતિ, જ્ઞાન અને ચેતના હોવાનાં; મૂલ્ય અને ઇતિહાસ પણ. કોઈ પણ ક્ષણનું માનવ-અસ્તિત્વ તેના આ અંતર્ગત essence–ગુણ–લક્ષણોનો ઇન્કાર કરી શકે નહિ. આ રીતે, માનવીને કેવળ વર્તમાન જ નથી, ભૂતકાળ અને ભવિષ્ય બંને છે.

આમ છતાં, એ પણ સમજવા જેવું છે કે માનવ-અસ્તિત્વ, આપણે આગળ જોઈ ગયા તેમ, સતત becoming અને projecting છે. એની એ ગતિ અખંડ અને અનંત છે. આથી કરીને પૂર્વનિર્ણીત (a-priori) ધોરણો, ઇતિહાસ, મૂલ્યો, સ્વભાવ અથવા જ્ઞાન ઉપર આધાર રાખીને તે નિરાંત ભોગવી ન શકે; કેમકે, એ બધાં તો, દરેક ક્ષણના અસ્તિત્વની સાથોસાથ નવેસરથી સતત સિદ્ધ થનારાં હોઈને અસ્તિત્વ એમની નિર્ણાયકતાનો સ્વીકાર ન કરી શકે. આમ, માનવી માટે સદાકાળ સતત નવેસરથી નિર્ણય લેવાની જરૂરત ઊભી રહેવાની.

આ વાત સાર્ત્ર પોતાની રીતે રજૂ કરતાં સમજાવે છે કે આપણી સામે હરતો-ફરતો, લખતો-બોલતો, નક્કર જીવન જીવતો માનવી પૃથ્વીની રંગભૂમિ પર પ્રથમ દેખાય છે, તે પછી જ તે પોતાને વ્યાખ્યાબદ્ધ કરે છે. ના, માનવી વ્યાખ્યાબદ્ધ થઈ શકતો જ નથી; કેમ કે પ્રારંભે એ તો nothing2 છે; અને પાછળથી તે something બને છે, એ પોતે જે થનાર છે તે સિદ્ધિ તેની પોતાની જ હશે. કોઈ માનવીય પ્રકૃતિએ કે કોઈ દૈવી વિધાતાએ એ પૂર્વનિર્ણીત કરેલી નથી. માનવી તેના અસ્તિત્વની દિશામાં ફલાંગ મારીને જ પોતાની વિભાવના સરજે છે. બીજા પદાર્થોનો તો કોઈક સર્જનાર હોય છે. દા.ત. ખુરસી બનાવનાર મિસ્રીની પાસે ખુરસીની કોઈક પૂર્વકલ્પના હોય છે; અને તે અનુસાર તે ખુરસી સરજે છે. પરંતુ, એક વાર ઈશ્વરનું અસ્તિત્વ ઇન્કાર્યા પછી માનવી માટે આવી કોઈ પૂર્વયોજના શક્ય નથી. માનવી પોતે જ ‘યોજના’ છે. આ ‘યોજના’ પોતે જ પોતાની સંવિત્તિ ધરાવે છે. આ ‘યોજના’ની પૂર્વે કશું જ નથી. એટલે કે પોતે યોજેલી યોજના અનુસાર માનવી ‘બને છે’– પોતે ઇચ્છેલી રીતે નહિ, (ઇચ્છામાં જે જાગ્રત નિર્ણયની વાત છે તે ભૌતિકવાદી સાર્ત્રને સ્વીકાર્ય નથી. પરંતુ, તે ઉમેરે છે કે આપણે આપણું સર્જન કર્યા પછી ‘ઇચ્છા’ પ્રવેશે છે. ટૂંકમાં, સાર્ત્ર પૂર્વચેતનાનો ફાળો બાદ કરે છે, જે આપણે આગળ જોયું તેમ અયુક્તિક છે.)
આ વાત સાર્ત્ર પોતાની રીતે રજૂ કરતાં સમજાવે છે કે આપણી સામે હરતો-ફરતો, લખતો-બોલતો, નક્કર જીવન જીવતો માનવી પૃથ્વીની રંગભૂમિ પર પ્રથમ દેખાય છે, તે પછી જ તે પોતાને વ્યાખ્યાબદ્ધ કરે છે. ના, માનવી વ્યાખ્યાબદ્ધ થઈ શકતો જ નથી; કેમ કે પ્રારંભે એ તો nothing<ref>2. nothingનો અર્થ એવો પણ થાય છે કે no-thing એટલે કે thing (જડ પદાર્થ) નહિ તે; એટલે કે existence! હેડેગરે being ને Being વચ્ચેનો ભેદ પાડ્યો છે. being એટલે entity (પદાર્થથી માંડી માનવ); અને Being એટલે being ઉપરાંત સર્વવ્યાપ્ત અસ્તિત્વ. પેરેડૉક્સની ભાષામાં આ is-ness તે nothingness.</ref> છે; અને પાછળથી તે something બને છે, એ પોતે જે થનાર છે તે સિદ્ધિ તેની પોતાની જ હશે. કોઈ માનવીય પ્રકૃતિએ કે કોઈ દૈવી વિધાતાએ એ પૂર્વનિર્ણીત કરેલી નથી. માનવી તેના અસ્તિત્વની દિશામાં ફલાંગ મારીને જ પોતાની વિભાવના સરજે છે. બીજા પદાર્થોનો તો કોઈક સર્જનાર હોય છે. દા.ત. ખુરસી બનાવનાર મિસ્રીની પાસે ખુરસીની કોઈક પૂર્વકલ્પના હોય છે; અને તે અનુસાર તે ખુરસી સરજે છે. પરંતુ, એક વાર ઈશ્વરનું અસ્તિત્વ ઇન્કાર્યા પછી માનવી માટે આવી કોઈ પૂર્વયોજના શક્ય નથી. માનવી પોતે જ ‘યોજના’ છે. આ ‘યોજના’ પોતે જ પોતાની સંવિત્તિ ધરાવે છે. આ ‘યોજના’ની પૂર્વે કશું જ નથી. એટલે કે પોતે યોજેલી યોજના અનુસાર માનવી ‘બને છે’– પોતે ઇચ્છેલી રીતે નહિ, (ઇચ્છામાં જે જાગ્રત નિર્ણયની વાત છે તે ભૌતિકવાદી સાર્ત્રને સ્વીકાર્ય નથી. પરંતુ, તે ઉમેરે છે કે આપણે આપણું સર્જન કર્યા પછી ‘ઇચ્છા’ પ્રવેશે છે. ટૂંકમાં, સાર્ત્ર પૂર્વચેતનાનો ફાળો બાદ કરે છે, જે આપણે આગળ જોયું તેમ અયુક્તિક છે.)
આગળ જતાં તે એમ પણ ઉમેરે છે કે ‘માનવી પોતાને માટે પોતે જવાબદાર છે. અને આ રીતની પોતાની જવાબદારીમાં સર્વ મનુષ્યની જવાબદારી આવી જાય છે.’ માનવી પોતાની પસંદગી કરે છે તેમાં જ તે સર્વ માનવીની પસંદગી કરી લે છે—’ આનો અર્થ એ છે કે જ્યારે આપણે પસંદગી દ્વારા આપણી જાતને સંડોવીએ છીએ ત્યારે આપણા તે કર્મ દ્વારા આપણી જાતને સંડોવીએ છીએ ત્યારે આપણા તે કર્મ દ્વારા સમસ્ત માનવજાત એમાં સંડોવાઈ જાય છે. માનવીને શિરે આવા પ્રકારના નિર્ણયની સ્વતંત્રતા લદાયેલી છે. સાર્ત્રના મતે "Man is condemned to be free."

સાર્ત્ર જેવા ઇશ્વરમાં નહિ માનનારા માટે જ આવું છે એમ નથી. આસ્તિત્વવાદી ચિંતનના મુખ્ય પુરસ્કર્તા અને પ્રખર આસ્તિક કિર્કેગાર્ડે પણ માનવીને માથે લદાયેલા આ શાપની વાત ઘૂંટી છે. એ એમ કહે છે કે ઈશ્વરના અસ્તિત્વને કારણે તો માનવીની ભાંજગડ વધી ગઈ છે! આ વાત સમજાવવા તે અબ્રાહામનું દૃષ્ટાંત આપે છે: ઈશ્વરે અબ્રાહામને તેના દીકરાનો બલિ આપવાની આજ્ઞા કરી છે.3 આ આજ્ઞા અબ્રાહામ માટે આત્મનિર્ણયની સમસ્યા ઊભી કરે છે: શું ઈશ્વર આવી આજ્ઞા આપી શકે? પિતાને શું પોતાના અપત્યનો વધ કરવાની સ્વતંત્રતા હોઈ શકે? એ કૃત્યમાં માનવીનું અને ઈશ્વરનું એકેયનું ગૌરવ હોઈ શકે? વળી, આ ઈશ્વરની જ આજ્ઞા છે, અંતરાત્માનો જ અવાજ છે, અતિથિના વેશમાં ખરેખર ભગવાન પોતે જ છે, એવું શાના જોરે માનવું? અરે, ઈશ્વરની જ આવી આજ્ઞા હોય તોય શું માનવીએ એ શિરે ધરાવવી રહી? શા માટે? કિર્કેગાર્ડ કહે છે કે માનવી માટે આ પ્રશ્નપરંપરાની સ્થિતિ છે. અને માનવીએ, અંતે તો, અપાર વેદનામાંથી પસાર થઈનેય, પોતાનો નિર્ણય પોતે જ કરવો રહે છે, માનવીને બુદ્ધિ મળી છે. કાં તો એ બુદ્ધિ ચલાવીને તે નિર્ણય કરે છે; અગર તો એ બુદ્ધિનું સમર્પણ ઈશ્વરને ચરણે કરે છે. આ બેમાંથીય એક નિર્ણય તો એણે જ કરવાનો રહે છે. પરંતુ, કિર્કેગાર્ડના મતે, ઈશ્વરની સમક્ષ માનવીએ ‘સ્વતંત્ર’પણે નિર્ણય લેવો પડે એ પરિસ્થિતિ absurd છે. ‘I am ashamed  I am!’ આ શરમ જ તો માનવીના અસ્તિત્વનું વાજબી કારણ છે. એમ તે ઉમેરે છે.
સાર્ત્ર જેવા ઇશ્વરમાં નહિ માનનારા માટે જ આવું છે એમ નથી. આસ્તિત્વવાદી ચિંતનના મુખ્ય પુરસ્કર્તા અને પ્રખર આસ્તિક કિર્કેગાર્ડે પણ માનવીને માથે લદાયેલા આ શાપની વાત ઘૂંટી છે. એ એમ કહે છે કે ઈશ્વરના અસ્તિત્વને કારણે તો માનવીની ભાંજગડ વધી ગઈ છે! આ વાત સમજાવવા તે અબ્રાહામનું દૃષ્ટાંત આપે છે: ઈશ્વરે અબ્રાહામને તેના દીકરાનો બલિ આપવાની આજ્ઞા કરી છે.<ref>3 આપણી પુરાણકથામાં સગાળશાને ત્યાં ભગવાન અતિથિનું રૂપ લઈને જાય છે અને સગાળશા તેના દીકરા ચેલૈયાને ખાંડીને તેનું માંસ ધરાવે એવી માગણી કરે છે.</ref> આ આજ્ઞા અબ્રાહામ માટે આત્મનિર્ણયની સમસ્યા ઊભી કરે છે: શું ઈશ્વર આવી આજ્ઞા આપી શકે? પિતાને શું પોતાના અપત્યનો વધ કરવાની સ્વતંત્રતા હોઈ શકે? એ કૃત્યમાં માનવીનું અને ઈશ્વરનું એકેયનું ગૌરવ હોઈ શકે? વળી, આ ઈશ્વરની જ આજ્ઞા છે, અંતરાત્માનો જ અવાજ છે, અતિથિના વેશમાં ખરેખર ભગવાન પોતે જ છે, એવું શાના જોરે માનવું? અરે, ઈશ્વરની જ આવી આજ્ઞા હોય તોય શું માનવીએ એ શિરે ધરાવવી રહી? શા માટે? કિર્કેગાર્ડ કહે છે કે માનવી માટે આ પ્રશ્નપરંપરાની સ્થિતિ છે. અને માનવીએ, અંતે તો, અપાર વેદનામાંથી પસાર થઈનેય, પોતાનો નિર્ણય પોતે જ કરવો રહે છે, માનવીને બુદ્ધિ મળી છે. કાં તો એ બુદ્ધિ ચલાવીને તે નિર્ણય કરે છે; અગર તો એ બુદ્ધિનું સમર્પણ ઈશ્વરને ચરણે કરે છે. આ બેમાંથીય એક નિર્ણય તો એણે જ કરવાનો રહે છે. પરંતુ, કિર્કેગાર્ડના મતે, ઈશ્વરની સમક્ષ માનવીએ ‘સ્વતંત્ર’પણે નિર્ણય લેવો પડે એ પરિસ્થિતિ absurd છે. ‘I am ashamed  I am!’ આ શરમ જ તો માનવીના અસ્તિત્વનું વાજબી કારણ છે. એમ તે ઉમેરે છે.
આમ, કિર્કેગાર્ડની દૃષ્ટિએ માનવી હમેશાં હેમ્લેટની સ્થિતિમાં છે either/orનો વિકલ્પ ‘સારા’ કે ‘નરસા’ નિર્ણય પરત્વેનો નથી; પરંતુ પસંદગી કરવી કે ન કરવી એ બાબતનીય પસંદગીનો મૂળભૂત સવાલ છે. પસંદગી ન કરીનેય માણસ, અંતે તો, પસંદગી કરે જ છે!

કિર્કેગાર્ડથી સાર્ત્ર—સૌ—એ વાત પર ભાર મૂકે છે કે માણસ જે ક્ષણે જે કંઈ નિર્ણય કરે છે તે નિર્ણય જ તેના પૂરતું સાચું ‘મૂલ્ય’ છે. માનવી આ પસંદગી દ્વારા સમસ્ત માનવજાત સાથે પોતાને ‘સંડોવે’ છે. આ સંડોવણી જ એની ચિંતા(anxiety)નું કારણ છે માનવીનું આ એક અંતર્ગત લક્ષણ છે. આ દ્વારા તે એની જવાબદારીનો વિસ્તાર અનુભવે છે; પરંતુ એથી જ તો, એ ભાન જ, એના વિષાદ(ennui)નું કારણ બને છે, જેમાંથી તે કદી છટકી શકવાનો નથી.

1,026

edits

Navigation menu