17,542
edits
(→) |
(→) |
||
Line 883: | Line 883: | ||
</poem> | </poem> | ||
== સૂર્ય પર ચન્દ્ર પડે છે | == સૂર્ય પર ચન્દ્ર પડે છે કુહાડો થઈને == | ||
<poem> | <poem> | ||
માંકડાં મયૂર, | માંકડાં મયૂર, | ||
ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં, | ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં, | ||
ઘર્ષમાન વન, | ઘર્ષમાન વન, ભડભડ ખીણો, મીંઢ શ્યામ ખડક દ્રવસ્ત્રાવ | ||
આંખ પડ્યાં ફૂલ એવો શેરીનો કિલકાર. | આંખ પડ્યાં ફૂલ એવો શેરીનો કિલકાર. | ||
કાષ્ઠમાં ઊંડે અગ્નિ | કાષ્ઠમાં ઊંડે અગ્નિ | ||
એવાં ગરજે ઊર. | એવાં ગરજે ઊર. | ||
ગૂંથપ્રવેશ અવિરત | |||
સર્યા જાય રાસડાં | સર્યા જાય રાસડાં | ||
ગૂંચ વગર ગૂંચાયેલાં | ગૂંચ વગર ગૂંચાયેલાં | ||
આદિ અન્ત દેખાય | આદિ અન્ત દેખાય | ||
પણ ઊકલે નહિ | પણ ઊકલે નહિ | ||
ભૂશિર અણિયાળ અડે | ભૂશિર અણિયાળ અડે ઉદરમાં | ||
સામુદ્રધુની પી જાય ભૂમિને. | સામુદ્રધુની પી જાય ભૂમિને. | ||
Line 903: | Line 903: | ||
એક નસમાં | એક નસમાં | ||
સૂર્ય પર ચન્દ્ર પડે છે | સૂર્ય પર ચન્દ્ર પડે છે | ||
કુહાડો થઈને. | |||
</poem> | </poem> | ||
== અધધ ઉર == | == અધધ ઉર == |
edits