ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇવા ડેવ/તમને ગમી ને?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તમને ગમી ને?'''}}
{{SetTitle}}
----
{{Heading|તમને ગમી ને? | ઇવા ડેવ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો અધીરો હું. ઇલા આવતી હતી એ સવારની ટ્રેનમાં. આ બીજી જ વખત હું એને મળવાનો હતો. કેવું અજબ! પ્રથમ વાર મળી ત્યારે તે કુંવારી હતી; આ બીજી વખત તે વિવાહિત છે; અને સંભવ છે કે ત્રીજી વાર મળીશું ત્યારે તે હશે પરિણીતા!

Navigation menu