ટોળાં અવાજ ઘોઘાટ/૮- અને એમ કશાનેા અંત નહીં: Difference between revisions

No edit summary
()
 
Line 7: Line 7:
સંગાથ આમ શું છતાં અલગ.
સંગાથ આમ શું છતાં અલગ.
બધું જ ક્રમ મહીં જિવાય,
બધું જ ક્રમ મહીં જિવાય,
પિવાય ચા સવારે-
પિવાય ચા સવારે—
ને મૌન-સ્નાન-લંચ.
ને મૌન-સ્નાન-લંચ.
મંચ માટેના રોજિંદા રિહર્સલ જેવું.
મંચ માટેના રોજિંદા રિહર્સલ જેવું.
Line 13: Line 13:
અને વેગવંત વાયુના પ્રવાહમાં પતંગ જાય સરી;
અને વેગવંત વાયુના પ્રવાહમાં પતંગ જાય સરી;
પણ ના એમ કશાનો અંત નહીં.
પણ ના એમ કશાનો અંત નહીં.
કેમ કે બધું સમજાય છે.
કેમકે બધું સમજાય છે.
કાર્ય અને સૂક્ષ્મ જે અસંખ્ય કારણો
કાર્ય અને સૂક્ષ્મ જે અસંખ્ય કારણો
બધું જ સ્પષ્ટ, સાવ સ્પષ્ટ, સમજાય છે.
બધું જ સ્પષ્ટ, સાવ સ્પષ્ટ, સમજાય છે.
મૌનમાં બધું ઊંડે બખોલમાં.
મૌનમાં બધું ઊંડે બખોલમાં
ક્લિઅર કટ્.
ક્લિઅર કટ્.
જો કે ભાવ તો બધા જ થાય છે
જો કે ભાવ તો બધા જ થાય છે
Line 33: Line 33:
અને તેમ બધું દૂર, અલગ, બિનંગત એકલું એકલું.
અને તેમ બધું દૂર, અલગ, બિનંગત એકલું એકલું.
છતાં કંઈ કશાનો અંત નહીં.
છતાં કંઈ કશાનો અંત નહીં.
વિચાર આવે; જો કે તીવ્ર નહીં, ક્ષણિક, આછો અમથો-
વિચાર આવે; જો કે તીવ્ર નહીં, ક્ષણિક, આછો અમથો—
પણ નો એક્શન.
પણ નો એક્શન.
ઠંડીગાર એકલતા.
ઠંડીગાર એકલતા.
Line 41: Line 41:
પણ અંત નથી;
પણ અંત નથી;
જો કે જિજ્ઞાસા છે
જો કે જિજ્ઞાસા છે
જોઉં છું-
જોઉં છું—
અનુભવું છું આગ એકધારી એકાગ્રતાથી અલગ અને છતાં એકરૂપ.
અનુભવું છું આગ એકધારી એકાગ્રતાથી અલગ અને છતાં એકરૂપ.
દૂર છતાં અ-દૂર, અભિન્ન
દૂર છતાં અ-દૂર, અભિન્ન
Line 49: Line 49:
અંતની ઉતાવળ નથી.
અંતની ઉતાવળ નથી.
સ્ફોટ થશે જ્યારે ત્યારે દૃશ્ય હશે
સ્ફોટ થશે જ્યારે ત્યારે દૃશ્ય હશે
દૃષ્ટા?
દ્રષ્ટા?
પણ સ્ફોટ થતાં પહેલાંની ક્ષણ
પણ સ્ફોટ થતાં પહેલાંની ક્ષણ
એના અતિશય બારીકમાં બારીક ફેરફારો વાંક-વળાંકો
એના અતિશય બારીકમાં બારીક ફેરફારો વાંક-વળાંકો
તારેતાર તમામ-
તારેતાર તમામ—
જોઈ શકાશે, તીવ્રતાથી સર્વાંગ સળગતા.
જોઈ શકાશે, તીવ્રતાથી સર્વાંગ સળગતા.
અને સ્ફોટ-
અને સ્ફોટ—
પણ ઘટસ્ફોટ થશે જ્યારે
પણ ઘટસ્ફોટ થશે જ્યારે
ઘટ નહીં હોય ત્યારે.
ઘટ નહીં હોય ત્યારે.
Line 61: Line 61:
બધું વેરણ-છેરણ
બધું વેરણ-છેરણ
ભાવહીન, દૃષ્ટિહીન...
ભાવહીન, દૃષ્ટિહીન...
આ અંદર ગોઠવાયેલું બાયનોક્યુલર એના દૃષ્ટાસમેત
આ અંદર ગોઠવાયેલું બાયનોક્યુલર એના દ્રષ્ટાસમેત
છૂ થઈ જશે-
છૂ થઈ જશે—
કલ્પનાથી હસી પડું છું-
કલ્પનાથી હસી પડું છું—
પણ એ પર્યાપ્ત નથી.
પણ એ પર્યાપ્ત નથી.
ઓછું પડે છે.
ઓછું પડે છે.
Line 75: Line 75:
ખડખડાટ હાસ્ય
ખડખડાટ હાસ્ય
પણ કાંઠાને ઓળંગીને છલકાઈ જતું નહીં
પણ કાંઠાને ઓળંગીને છલકાઈ જતું નહીં
ઊભરાય છે પણ ઓળંગી જતું નહીં
ઊભરાય છે પણ ઓળંગી જતું નથી.
શમી જતું, બેસી જતું
શમી જતું, બેસી જતું
તત્વનો તાર અડી જતાં પાછું પફ્
તત્ત્વનો તાર અડી જતાં પાછું પફ્
અને ખડખડતો ઊભરો  
અને ખડખડતો ઊભરો  
અલબત્ત ઓળંગીને છલકાઈ જતો નહીં.
અલબત્ત ઓળંગીને છલકાઈ જતો નહીં.
શમી જતો, બેસી જતો.
શમી જતો, બેસી જતો.
અને એમ કશાનો અંત નહીં.
અને એમ કશાનો અંત નહીં.
'''(ઓક્ટોબર : ૧૯૭૮)'''
'''(ઑક્ટોબર : ૧૯૭૮)'''
{{Poem2Close}}
{{Poem2Close}}