ટોળાં અવાજ ઘોઘાટ/૯- આમ ખેંચીએ જરાક જોરથી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯- આમ ખેંચીએ જરાક જોરથી|}} {{Poem2Open}} આમ એ ખેંચીએ જરાક જોરથી- તો ખચ્ ખેંચાઈને આવે બ્હાર. પણ ત્રીસ વર્ષથી એમ ખેંચ્યું નથી ખચ્. મન થાય છે કે ખેંચું- પણ એ કંઈ આમ આજુબાજુમાં હાથવગું નથી. એ મ...")
 
()
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૯- આમ ખેંચીએ જરાક જોરથી|}}
{{Heading|૯- આમ ખેંચીએ જરાક જોરથી—|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
આમ એ ખેંચીએ જરાક જોરથી-
આમ એ ખેંચીએ જરાક જોરથી—
તો ખચ્ ખેંચાઈને આવે બ્હાર.
તો ખચ્ ખેંચાઈને આવે બ્હાર.
પણ ત્રીસ વર્ષથી એમ ખેંચ્યું નથી ખચ્.
પણ ત્રીસ વર્ષથી એમ ખેંચ્યું નથી ખચ્.
મન થાય છે કે ખેંચું-
મન થાય છે કે ખેંચું—
પણ એ કંઈ આમ આજુબાજુમાં હાથવગું નથી.
પણ એ કંઈ આમ આજુબાજુમાં હાથવગું નથી.
એ માટે પ્લાન કરવો પડે, પ્રવાસ કરવો પડે.
એ માટે પ્લાન કરવો પડે, પ્રવાસ કરવો પડે.
પણ પ્લાનની કે પ્રવાસની ઇચ્છા થતી નથી.
પણ પ્લાનની કે પ્રવાસની ઇચ્છા થતી નથી.
જો કે મન થાય છે આમ ખેંચું અને ખચ્ ખેંચાઈને આવે બ્હાર,મૂળસોતું મન.
જો કે મન થાય છે આમ ખેંચું અને ખચ્ ખેંચાઈને આવે બ્હાર,
‘મૂળસોતું મન ખચ્ ખેંચાઈને આવે બ્હાર’ એવો અર્થ ક્યાંથી ટપકી પડ્યો?
{{gap|15em}}મૂળસોતું મન.
ખચ્ ખેંચાઈ આવે બ્હાર, એમાં જે ખચ્કાર સાથે
‘મૂળસોતું મન ખચ્ ખેંચાઈને આવે બ્હાર’ એવો અર્થ ક્યાંથી  
{{gap|15em}}ટપકી પડ્યો?
ખચ્ ખેંચાઈ આવે બ્હાર, એમાં જે ખચ્‌કાર સાથે
હાથની પકડમાં
હાથની પકડમાં
કશુંક આવી જવું મૂળસોતું (જેમ કે કમળનું મૂળ.)
કશુંક આવી જવું મૂળસોતું (જેમ કે કમળનું મૂળ.)
Line 24: Line 26:
એ અપૂર્વ.
એ અપૂર્વ.
એ જ લક્ષ્ય હતું એની ખબર પછી પડી
એ જ લક્ષ્ય હતું એની ખબર પછી પડી
અને અડીકડી-માં ભરેલો દારુ ભડાકો કરે
અને અડીકડી-માં ભરેલો દારૂ ભડાકો કરે
પછાડતાની સાથે જ, એ જ ચેતોવિસ્તાર.
પછાડતાની સાથે જ, એ જ ચેતોવિસ્તાર.
આમ ‘શાબ્દિક ટેવવશ’ થયા કરવું તે નિર્હેતુક નથી.  
આમ ‘શાબ્દિક ટેવવશ’ થયા કરવું તે નિર્હેતુક નથી.  
Line 30: Line 32:
ક્ષણે ક્ષણે સ્વર-વ્યંજનનો રમણીય લટકો
ક્ષણે ક્ષણે સ્વર-વ્યંજનનો રમણીય લટકો
એનો લાગી જાય કાનને ચટકો
એનો લાગી જાય કાનને ચટકો
જરાક અટકો-
જરાક અટકો—
ફટકો પ્રાસમાં આવ્યો.
ફટકો પ્રાસમાં આવ્યો.
ચાબૂકનો ફટકો.
ચાબૂકનો ફટકો.
Line 40: Line 42:
પ્રજા ? ઘોંઘાટ ? ઊધઈ ? ઝાડ ? દેડકાં ? માખી ? મચ્છર ? ખચ્ચર ?
પ્રજા ? ઘોંઘાટ ? ઊધઈ ? ઝાડ ? દેડકાં ? માખી ? મચ્છર ? ખચ્ચર ?
ખચ્ચર તો ફાલી ન શકે.
ખચ્ચર તો ફાલી ન શકે.
ચાલી શકે, દોડી શકે, ઊભાં રહી શકે, બેસી જાય, પેસી જાય-
ચાલી શકે, દોડી શકે, ઊભાં રહી શકે, બેસી જાય, પેસી જાય—
ક્યાં ? મનમાં અને અફાટ વનમાં
ક્યાં ? મનમાં અને અફાટ વનમાં
મનમાં વનમાં ખચ્ચરો બોજા સાથે ધીમે ધીમે કે ઝડપથી
મનમાં વનમાં ખચ્ચરો બોજા સાથે ધીમે ધીમે કે ઝડપથી
Line 52: Line 54:
મનમાં જ શા માટે ? તનનાં નહીં ?
મનમાં જ શા માટે ? તનનાં નહીં ?
નસેનસમાં, રક્તમાં, રક્તના, કોષેકોષમાં, મગજના તંતુએ તંતુમાં,
નસેનસમાં, રક્તમાં, રક્તના, કોષેકોષમાં, મગજના તંતુએ તંતુમાં,
રજોશુક્રમાં માતાપિતા દ્વારા સંતતિમાં-
રજોશુક્રમાં માતાપિતા દ્વારા સંતતિમાં—
સતત સરકી રહ્યાં છે ખચ્ચરો.
સતત સરકી રહ્યાં છે ખચ્ચરો.
ક્યાં પહોંચવાનું છે ? ખબર નથી. બસ ચાલી રહ્યાં છે
ક્યાં પહોંચવાનું છે ? ખબર નથી. બસ ચાલી રહ્યાં છે
Line 58: Line 60:
એક પછી એક તેમ ચાલી રહ્યાં છે ખીચોખીચ ખચ્ચરો
એક પછી એક તેમ ચાલી રહ્યાં છે ખીચોખીચ ખચ્ચરો
નપુંસક.
નપુંસક.
હવે આમ રમતાં રમતાં કશો અર્થ ઘૂસી ગયો હોય તો તે જેમ-
હવે આમ રમતાં રમતાં કશો અર્થ ઘૂસી ગયો હોય તો તે જેમ—
‘મૂળસોતું મન’ એ એક અનભિપ્રેત ગરબડ હતી
‘મૂળસોતું મન’ એ એક અનભિપ્રેત ગરબડ હતી
જો કે તેથી જ રોમાંચક હતી.
જો કે તેથી જ રોમાંચક હતી.
તેમ અહીં આ ખચ્ચરવાદ –બચ્ચરવાદ જે કંઈ ચાલ્યો
તેમ અહીં આ ખચ્ચરવાદ–બચ્ચરવાદ જે કંઈ ચાલ્યો
કે ફાલ્યો  
કે ફાલ્યો  
અને એમાં આ નપુંસક લેખિનીપ્રયોગ મ્હાલ્યો
અને એમાં આ નપુંસક લેખિનીપ્રયોગ મ્હાલ્યો
Line 67: Line 69:
એ આમ આવ્યું કૂવામાંથી જેમ અવાડામાં આવે તેમ
એ આમ આવ્યું કૂવામાંથી જેમ અવાડામાં આવે તેમ
પણ એને બહાર કાઢવાનું અભિપ્રેત નહોતું
પણ એને બહાર કાઢવાનું અભિપ્રેત નહોતું
મૂળસોતું છતાં જે આવ્યું ખબૂ દેતું એ રોમાંચક છે.
મૂળસોતું છતાં જે આવ્યું ખબ્ દેતું એ રોમાંચક છે.
રોજ અસંખ્ય બૂટોને પૉલિશ કરનારો બૂટની ચમક જોઈને ચકિત થતો હશે?
રોજ અસંખ્ય બૂટોને પૉલિશ કરનારો બૂટની ચમક જોઈને ચકિત થતો હશે?
પણ જવા દો-
પણ જવા દો—
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
{{block center|<poem>
ગાત્ર છું એટલે ગળું છું.
ગાત્ર છું એટલે ગળું છું.
પાત્ર છું એટલે ઢળું છું.
પાત્ર છું એટલે ઢળું છું.
માત્ર છું એટલે મળું છું.
માત્ર છું એટલે મળું છું.
ફળ છું એટલે ફળું છું.
ફળ છું એટલે ફળું છું.
</poem>
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખરેખર તો આ છેલ્લી પંક્તિઓને આધારે-
ખરેખર તો આ છેલ્લી પંક્તિઓને આધારે—
આમ થોડી ક્ષણો પસાર થઈ ગઈ;
આમ થોડી ક્ષણો પસાર થઈ ગઈ;
એટલે કંટાળો નથી આવતો
એટલે કંટાળો નથી આવતો
Line 94: Line 96:
પણ એમ કંઈ કશું અભિપ્રેત નથી આપણને
પણ એમ કંઈ કશું અભિપ્રેત નથી આપણને
કે નથી એમ કશા અનૌચિત્ય-ફનૌચિત્યની પડી.
કે નથી એમ કશા અનૌચિત્ય-ફનૌચિત્યની પડી.
આપણે તો અડીકડી-
આપણે તો અડીકડી—
પછાડી, અને જે ભડકો થયો...,
પછાડી, અને જે ભડાકો થયો...,
પણ એમાંય ભડકાની અપેક્ષા છે
પણ એમાંય ભડાકાની અપેક્ષા છે
આ તો એનાથીયે વધુ રોમાંચક યાત્રા છે
આ તો એનાથીયે વધુ રોમાંચક યાત્રા છે
માત્રાઓની-
માત્રાઓની—
અંતહીન.
અંતહીન.
‘ખંતથી ખેડી રહ્યો છું’ એમ લખાઈ ગયું
‘ખંતથી ખેડી રહ્યો છું’ એમ લખાઈ ગયું
પણ લખવું જોઈએ : ‘ખેડાઈ રહી છે’-
પણ લખવું જોઈએ : ‘ખેડાઈ રહી છે’—
અલબત યાત્રા, માત્રાઓની, અંતહીન.
અલબત યાત્રા, માત્રાઓની, અંતહીન.
‘છેડાઈ રહ્યો છું સિતારની જેમ’ એમ સૂઝ્યું
‘છેડાઈ રહ્યો છું સિતારની જેમ’ એમ સૂઝ્યું
પણ કોણ છેડનાર ?
પણ કોણ છેડનાર ?
કેમ કે સિતારિસ્ટ સિતાર વગાડતો નથી એનાથી સિતાર વગાડાઈ રહી છે.
કેમ કે સિતારિસ્ટ સિતાર વગાડતો નથી એનાથી સિતાર વગાડાઈ રહી છે.
જમનાદાસ જશોદાને જગાડતા નથી.
જમનાદાસ જશોદાને જગાડતા નથી
પણ જમનાદાસથી જશોદા જગાડાઈ રહી છે.
પણ જમનાદાસથી જશોદા જગાડાઈ રહી છે.
અર્થાત્ છરી-ચપ્પુ-હાથો-હથોડી;
અર્થાત્ છરી-ચપ્પુ-હાથો-હથોડી;
Line 122: Line 124:
કર્તાનો સર્વથા છેદ છે
કર્તાનો સર્વથા છેદ છે
અને તેથી જ મને અતિશય ખેદ છે
અને તેથી જ મને અતિશય ખેદ છે
કે હું એક નિર્દોષ, ચોખ્ખું વાકય કે પંક્તિ લખી કે બોલી શકતો નથી.
કે હું એક નિર્દોષ, ચોખ્ખું વાક્ય કે પંક્તિ લખી કે બોલી શકતો નથી.
અને છતાં આ કાવ્ય –બાવ્યના ચક્કરમાં આમ ગોળ ગોળ ભમવાનું.
અને છતાં આ કાવ્ય–બાવ્યના ચક્કરમાં આમ ગોળ ગોળ ભમવાનું.
અને પાછું એ આમ ગમવાનું
અને પાછું એ આમ ગમવાનું
ટેવવશ.
ટેવવશ.
હવે આમાં શું સર્જન અને શું વિસર્જન
હવે આમાં શું સર્જન અને શું વિસર્જન
મિંયાગામ કર્જન-
મિંયાગામ કર્જન—
લખાઈ ગયું તો ય શું ? અને કાકડીનું શાક ચખાઈ ગયું તો ય શું ?
લખાઈ ગયું તો ય શું ? અને કાકડીનું શાક ચખાઈ ગયું તો ય શું ?
અને ભૂલથી આ કૂંચી વગરનું તાળું વખાઈ ગયું તો ય શું ?
અને ભૂલથી આ કૂંચી વગરનું તાળું વખાઈ ગયું તો ય શું ?
Line 147: Line 149:
કે નદીમાં જઈને નાય
કે નદીમાં જઈને નાય
અને ઇચ્છા ન થાય તો ન થાય.
અને ઇચ્છા ન થાય તો ન થાય.
ન થાય તો કંઈ ન કરે
ન થાય તો કંઈ ન કરે.
પડ્યો રે એમ જ મૂંગો મૂંગો
પડ્યો રે એમ જ મૂંગો મૂંગો
ઝાડની જેમ સુકાતો જાય, ખરતો જાય, ખખડતો જાય સૂનમૂન
ઝાડની જેમ સુકાતો જાય, ખરતો જાય, ખખડતો જાય સૂનમૂન
Line 159: Line 161:
અને આમ કાગળ પર રખાઈ
અને આમ કાગળ પર રખાઈ
તો પછી આ પંક્તિને મારી ઇચ્છા સાથે સંબંધ નથી.
તો પછી આ પંક્તિને મારી ઇચ્છા સાથે સંબંધ નથી.
એ તો આવી-
એ તો આવી—
જેમ હું અને તું આવ્યા આ જગતમાં, ઇચ્છા વગર.
જેમ હું અને તું આવ્યા આ જગતમાં, ઇચ્છા વગર.
અને જવું પડશે આ જગત છોડીને ઇચ્છા વગર.
અને જવું પડશે આ જગત છોડીને ઇચ્છા વગર.
Line 186: Line 188:
કે શિયાળામાં શક્તિ માટે વાળીને ખાવાનું કાટલું ?
કે શિયાળામાં શક્તિ માટે વાળીને ખાવાનું કાટલું ?
સાચું કહું તો પૂર્વજોએ પકડાવેલું અથવા પકડાઈ ગયેલું
સાચું કહું તો પૂર્વજોએ પકડાવેલું અથવા પકડાઈ ગયેલું
ફસડાઈ ગયું છે માટલું જ-
ફસડાઈ ગયું છે માટલું જ—
કવિતાનું.
કવિતાનું.
પ્રેય ઢોળાઈ ગયું છે
પ્રેય ઢોળાઈ ગયું છે
શ્રેય રોળાઈ ગયું છે
શ્રેય રોળાઈ ગયું છે
શ્રેય-પ્રેય કશું નથી હેય કે ઉપાદેય.
શ્રેય-પ્રેય કશું નથી હેય કે ઉપાદેય.
પડ્યું છે બધું કટકેકટકા થઈને નીચે-
પડ્યું છે બધું કટકેકટકા થઈને નીચે—
શું કરું ? અથવા શું કરીશ ? અથવા શું થશે મારાથી ?
શું કરું ? અથવા શું કરીશ ? અથવા શું થશે મારાથી ?
બસ આમ આ દૃશ્ય ફ્રિજ થઈ ગયું છે.
બસ આમ આ દૃશ્ય ફ્રિજ થઈ ગયું છે.
પૂરું થવાનું નથી નાટક ?
પૂરું થવાનું નથી નાટક ?
ખૂલવાનું નથી કોઈ ફાટક ?
ખૂલવાનું નથી કોઈ ફાટક ?
મારો જ પ્રેક્ષક મને અનિમેષ તાકીને સતાવી રહ્યો છે-
મારો જ પ્રેક્ષક મને અનિમેષ તાકીને સતાવી રહ્યો છે—
આ પરદા વિનાની રંગભૂમિ પર.
આ પરદા વિનાની રંગભૂમિ પર.
'''(ઓક્ટોબર : ૧૯૭૬)'''
'''(ઑક્ટોબર : ૧૯૭૬)'''
{{Poem2Close}}
{{Poem2Close}}


17,545

edits

Navigation menu