ટોળાં અવાજ ઘોઘાટ/૧૩ -અમે છીએ જી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩ -અમે છીએ જી|}} {{Poem2Open}} અમે છીએ જી નામ વગરના ઠા. લા. જી હે કામ વગરના ઠા. લા. હે જી ઠામ વગરના ઠા. લા. જી હે જામ વગરના ઠા. લા. ઠાલા રામ વગરના ‘આછા’ કે ‘ઘન’ શ્યામ વગરના હામ વગરના ‘દખ્ખણ’...")
 
()
 
Line 11: Line 11:
હામ વગરના
હામ વગરના
‘દખ્ખણ’ કે કંઈ ‘વામ’ વગરના
‘દખ્ખણ’ કે કંઈ ‘વામ’ વગરના
દામ ખરા પણ फाम વગરના
દામ ખરા પણ काम વગરના
સચમુચ જી કોઈ ‘મામ’ વગરના
સચમુચ જી કોઈ ‘મામ’ વગરના
કીડીના ચટકે ચટકાતી ‘ચામ’ વગરના
કીડીના ચટકે ચટકાતી ‘ચામ’ વગરના
Line 23: Line 23:
એક સતત જે હાર એનો કદી ન આવે પાર
એક સતત જે હાર એનો કદી ન આવે પાર
કોણ અતિશય તીક્ષ્ણ તીક્ષ્ણ અણિયારી કાઢે ધાર
કોણ અતિશય તીક્ષ્ણ તીક્ષ્ણ અણિયારી કાઢે ધાર
મગજમાં ઊંડે ઊંડે સતત ઘસરકા કરે મને આ-
મગજમાં ઊંડે ઊંડે સતત ઘસરકા કરે મને આ—
આમ સતત શબ્દોના નામે-
આમ સતત શબ્દોના નામે—
નામ વગરના ઠા.લા. જે જી
નામ વગરના ઠા.લા. જે જી
કામ વગરના ઠા.લા. જે જી
કામ વગરના ઠા.લા. જે જી
ઠામ વગરના ઠા.લા. હે જી
ઠામ વગરના ઠા.લા. હે જી
જામ વગરના, ઠામ વગરના,
જામ વગરના, ઠામ વગરના,
‘આછા’ કે ‘ઘન’ –શ્યામ વગરના
‘આછા’ કે ‘ઘન’ —શ્યામ વગરના
હામ વગરના
હામ વગરના
‘દખ્ખણ’ કે કંઈ ‘વામ’ વગરના
‘દખ્ખણ’ કે કંઈ ‘વામ’ વગરના
દામ ખરા પણ ‘फाम’ વગરના
દામ ખરા પણ ‘काम’ વગરના
સચમુચ જી કોઈ મામ વગરના
સચમુચ જી કોઈ મામ વગરના
સ્પર્શહીન જડ બુઠ્ઠી બુઠ્ઠી ચામ છતાં
સ્પર્શહીન જડ બુઠ્ઠી બુઠ્ઠી ચામ છતાં
ભીતરમાં ઊંડે મગજ કહો કે ચિત્ત કહો
ભીતરમાં ઊંડે મગજ કહો કે ચિત્ત કહો
કે કહો એકલતમ લોટો
કે કહો અકલતમ લોટો
લોટામાં અણિયારી ધારે થતા ઘસરકા સતત
લોટામાં અણિયારી ધારે થતા ઘસરકા સતત
સતત શબ્દોના નામે
સતત શબ્દોના નામે
17,546

edits

Navigation menu