અનેકએક/કલમ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "'''કલમ''' <poem> '''૧''' કલમ ક્યારેય કાગળને અડી શકે નહિ વચ્ચે અક્ષરો આવી જ જાય અક્ષરો સમેટાય તો બિંદુ રહી જાય બિંદુ પર થંભી કલમ નિર્બંધ કોરાપણું જોઈ રહે '''૨''' કલમ નિષ્કંપ અને કાગળ નિષ્ક્રિય હોય...")
 
()
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
'''કલમ'''
{{center|'''કલમ'''}}


<poem>
<poem>
Line 21: Line 21:
કોઈ
કોઈ
વિષાદનું નામ દે  
વિષાદનું નામ દે  
કોઈ એને આહ્લાદ કહે છે
કોઈ એને આહ્‌લાદ કહે છે
 


'''૩'''
'''૩'''
Line 48: Line 49:
ચૂપ... ચાપ
ચૂપ... ચાપ
અને કલમ પણ
અને કલમ પણ


'''૫'''
'''૫'''
Line 75: Line 77:
અવ્યક્તવ્યક્ત ભેદ
અવ્યક્તવ્યક્ત ભેદ
ભૂંસાઈ રહ્યો છે
ભૂંસાઈ રહ્યો છે
'''
 
૭'''
 
'''૭'''


કલમ ઝબકોળું ને
કલમ ઝબકોળું ને

Navigation menu