32,892
edits
(+created chapter) |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
<center>'''હે અભિનવ-પથ-યાત્રિક'''</center> | <center>'''હે અભિનવ-પથ-યાત્રિક'''</center> | ||
<poem>દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી, | {{block center|<poem>દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી, | ||
હે અભિનવ પથ યાત્રિક એ દિક પ્રથમ અડે તવ એડી. | હે અભિનવ પથ યાત્રિક એ દિક પ્રથમ અડે તવ એડી. | ||
| Line 15: | Line 15: | ||
અંગથકી ઉર મર્મ સ્પર્શતાં બંધન દે સહુ ખોલી. | અંગથકી ઉર મર્મ સ્પર્શતાં બંધન દે સહુ ખોલી. | ||
ખુલ્લે મન, કર મહિં એકલ ધરી | ખુલ્લે મન, કર મહિં એકલ ધરી દૃઢ સંકલ્પની યષ્ટિ, | ||
હે અભિનવ પથ યાત્રિક ચલ ચલ દૂર ન ઝંખન-સૃષ્ટિ.</poem> | હે અભિનવ પથ યાત્રિક ચલ ચલ દૂર ન ઝંખન-સૃષ્ટિ.</poem>}} | ||
{{HeaderNav2 |previous =ભૂલીએ જુદાઈ ભાઈ |next =પુણ્ય-ભારતભૂમિ }} | {{HeaderNav2 |previous =ભૂલીએ જુદાઈ ભાઈ |next =પુણ્ય-ભારતભૂમિ }} | ||