31,439
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃષ્ણકલિ (કૃષ્ણકલિ )}} {{Poem2Open}} કૃષ્ણકલિ હું તેને જ કહું છું, ગામના લોક તેને કાળી કહે છે. વાદળાંવાળા દિવસે મેદાનમાં મેં કાળી છોકરીની કાળી હરણજેવી આંખો જોઈ હતી. તેને માથે ઘૂમટો બ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કૃષ્ણકલિ | {{Heading|કૃષ્ણકલિ}} | ||
| Line 10: | Line 10: | ||
આ જ રીતે કાજળ જેવાં કાળાં વાદળ જેઠ મહિનામાં ઈશાન ખૂણામાં(ચડી) આવે છે. આ જ રીતે કાળી કોમળ છાયા આષાઢ મહિનામાં તમાલ વન ઉપર ઊતરે છે. આ જ રીતે શ્રાવણની રાતે એકાએક ચિત્તમાં આનંદ ગાઢ બની જાય છે. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે. | આ જ રીતે કાજળ જેવાં કાળાં વાદળ જેઠ મહિનામાં ઈશાન ખૂણામાં(ચડી) આવે છે. આ જ રીતે કાળી કોમળ છાયા આષાઢ મહિનામાં તમાલ વન ઉપર ઊતરે છે. આ જ રીતે શ્રાવણની રાતે એકાએક ચિત્તમાં આનંદ ગાઢ બની જાય છે. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે. | ||
કૃષ્ણકલિ હું તેને જ કહું છું, બીજા લોકોને બીજું જે કહેવું હોય તે કહે. મયનાપાડાના મેદાનમાં મેં તે કાળી છોકરીની કાળી હરણજેવી આંખો જોઈ હતી. તેણે માથા ઉપર છેડો નાખ્યો નહોતો, લજ્જા પામવાની તેને કુરસદ મળી નહોતી. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે, | કૃષ્ણકલિ હું તેને જ કહું છું, બીજા લોકોને બીજું જે કહેવું હોય તે કહે. મયનાપાડાના મેદાનમાં મેં તે કાળી છોકરીની કાળી હરણજેવી આંખો જોઈ હતી. તેણે માથા ઉપર છેડો નાખ્યો નહોતો, લજ્જા પામવાની તેને કુરસદ મળી નહોતી. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે, | ||
૧૮ જૂન, ૧૯૦૦ | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | ‘ક્ષણિકા’ | ||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૩૪. વિરહ|next = ૩૬. આવિર્ભાવ}} | |||