17,546
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 12: | Line 12: | ||
તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ | તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ | ||
ઝીલી રહેલ દ્રુમકોકિલ, | ઝીલી રહેલ દ્રુમકોકિલ, દિગ્દિગંતે | ||
એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે | એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે | ||
પોઢેલ વાયુ અવ તો લહરે રમંત ! | પોઢેલ વાયુ અવ તો લહરે રમંત ! | ||
તેં એવું અંજન કશું નયને ધર્યું કે | તેં એવું અંજન કશું નયને ધર્યું કે | ||
જે | જે ન્યાળું તે સકલ સુંદર વ્હાલસોયું ! | ||
ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું | ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું | ||
અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે ! | અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે ! |
edits