શાંત કોલાહલ/તડકો અને ખીસકોલી: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:
કો નહિ આવતું જાતું
કો નહિ આવતું જાતું
અરે ટહુકાર માગણનો ય છેલ્લો
અરે ટહુકાર માગણનો ય છેલ્લો
ક્યારનો-
ક્યારનો
:::ઢોળાયેલાં પાણી સમો-
:::ઢોળાયેલાં પાણી સમો
આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ
આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ
ક્યાંય વિલુપ્ત....
ક્યાંય વિલુપ્ત....
Line 17: Line 17:
અભિભૂત સર્વ
અભિભૂત સર્વ
નિવેશને પર્યંક
નિવેશને પર્યંક
તનના તાપને-
તનના તાપને–
વાતાયને ભીના કરી ઢાળેલ
વાતાયને ભીના કરી ઢાળેલ
:::ખસના ચકથકી
:::ખસના ચકથકી
:::જે આવતી શીતલ સુગંધભરી
:::જે આવતી શીતલ સુગંધભરી
હવાની લ્હેર, એના વ્યજનથી-
હવાની લ્હેર, એના વ્યજનથી–
શમવી રહે...
શમવી રહે...
જાણે ઘવાયેલા અહંને
જાણે ઘવાયેલા અહંને
Line 34: Line 34:


અનિરુદ્ધ એના શોરનાં શર
અનિરુદ્ધ એના શોરનાં શર
અડગ ને દ્રઢહોઠની આ રુદ્ર કાયાને
અડગ ને દૃઢહોઠની આ રુદ્ર કાયાને
કશાં વીંધી રહે સો સો સ્થલે
કશાં વીંધી રહે સો સો સ્થલે
વીંધાય મર્મ, અરે
વીંધાય મર્મ, અરે

Navigation menu