17,546
edits
No edit summary |
("ન" સુધી પ્રૂફ પૂર્ણ) |
||
Line 2,466: | Line 2,466: | ||
નિત્યકર્મ (૧૨) | નિત્યકર્મ (૧૨) | ||
:પ્રાતઃસ્મરણ, શૌચવિધિ, સ્નાન, અધમર્ષણ, સંધ્યા, જપ, તર્પણ, અગ્નિહોત્ર, અર્ચન, મન, ધ્યાન, ભોજન. | :પ્રાતઃસ્મરણ, શૌચવિધિ, સ્નાન, અધમર્ષણ, સંધ્યા, જપ, તર્પણ, અગ્નિહોત્ર, અર્ચન, મન, ધ્યાન, ભોજન. | ||
નિદાન (૮) | નિદાન (૮) | ||
:નાડીપરીક્ષા, મૂત્રપરીક્ષા, મલપરીક્ષા, | :નાડીપરીક્ષા, મૂત્રપરીક્ષા, મલપરીક્ષા, જિહ્વાપરીક્ષા, સ્પર્શપરીક્ષા, દર્શનપરીક્ષા, નેત્રપરીક્ષા, આકૃતિપરીક્ષા. | ||
નિદ્રા (૫) (જૈનમત). | નિદ્રા (૫) (જૈનમત). | ||
Line 2,476: | Line 2,476: | ||
:પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છ૫, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ. | :પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છ૫, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ. | ||
:(૯) (જૈનમત). | :(૯) (જૈનમત). | ||
:નૈસર્પ, | :નૈસર્પ, પાણ્ડુક, પિંગલ, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવક, શંખ. | ||
નિમિત્ત (૮) | નિમિત્ત (૮) | ||
Line 2,484: | Line 2,484: | ||
નિયમ (૫) | નિયમ (૫) | ||
:શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન. (યોગસૂત્ર). (૧૦) | :શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન. (યોગસૂત્ર). | ||
:તપ, સંતોષ, | :(૧૦) | ||
:તપ, સંતોષ, આસ્તિકય, દાન, ઈશ્વરપૂજન, શાસ્ત્રશ્રવણ, મતિ, લજજા, જપ, હોમ. (યોગકૌસ્તુભ). | |||
:(૧૦) | :(૧૦) | ||
:દાન, યજ્ઞ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, વ્રત, ઉપવાસ, મૌન, સ્નાન. | :દાન, યજ્ઞ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, વ્રત, ઉપવાસ, મૌન, સ્નાન. | ||
:(૧૦) ત૫, સંતોષ, આસ્તિકય, દાન, | :(૧૦) ત૫, સંતોષ, આસ્તિકય, દાન, ઇશ્વરપૂજન, સિદ્ધાંત-વાક્યનું શ્રવણ, મતિ, લજ્જા, જપ, હોમ. (યોગકૌસ્તુભ). | ||
:(૧૧). (સ્વામિનારાયણના) | :(૧૧). (સ્વામિનારાયણના) હિંસાનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, માંસભક્ષણનો ત્યાગ, મદ્યપાનનો ત્યાગ, વિધવા સ્પર્શનો ત્યાગ, આત્મઘાતનો ત્યાગ, મિથ્યા અપવાદનો ત્યાગ, દેવનિંદાનો ત્યાગ, ન ખપતું ખાવું નહિ, વિમુખના મુખની કથા સાંભળવી નહિ. | ||
:(૧૨). | |||
:અહિંસા, અસ્તેય, સત્ય, અસંગ, લજ્જા, અપરિગ્રહ, આસ્તિકપણું, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા, અભય. | |||
:(૧૨). | :(૧૨). | ||
: | :અંતરનું શૌચ, બહારનું શૌચ, જપ, તપ, હોમ, ધર્મમાં આદર, અતિથિ સત્કાર, પરમાત્માનું પૂજન, તીર્થાટન, પારકાના શુભ માટે ઉદ્યોગ, સંતોષ, આચાર્યસેવા. (ભાગવત પ્રમાણે) | ||
:(૧૩). (જૈનમત). | :(૧૩). (જૈનમત). | ||
:પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, દિગ્વ્રત, ભોગપભોગનિયમ, અનર્થદંડનિષેધ, સામાયિક શિક્ષાવ્રત, દેશાવગાશિક, શિક્ષાવ્રત, પૌષધ, અતિથિસંવિભાગ. | :પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, દિગ્વ્રત, ભોગપભોગનિયમ, અનર્થદંડનિષેધ, સામાયિક શિક્ષાવ્રત, દેશાવગાશિક, શિક્ષાવ્રત, પૌષધ, અતિથિસંવિભાગ. | ||
Line 2,514: | Line 2,515: | ||
:ઉત્સર્ગ, અપવાદ. | :ઉત્સર્ગ, અપવાદ. | ||
:(૧૯) | :(૧૯) | ||
: | :અરણ્યરૂદન, અરૂંધતીદર્શન, અર્કમધુ, કદંબગોલક, કરકંકણ, કાકતાલીય, કૂપમંડૂક, કૂપયંત્રઘટિકા, ગતાનુગતિક, પિષ્ટપેષણ, રજ્જુસર્પ, લોહચુંબક, વહ્નિનધૂમ, સમુદ્રવૃષ્ટિ, સિંહાવલોકન, અહિકુંડલ, અહ્નિકુલ, અધગોલાંલૂલ, :અંધપરંપરા. | ||
:(૧૧૪) | :(૧૧૪) | ||
:અજાકૃપાણીય, અજાતપુત્રનામોત્કીર્તન, અધ્યારોપ, | :અજાકૃપાણીય, અજાતપુત્રનામોત્કીર્તન, અધ્યારોપ, અપરાહ્ણછાયા, અપવાદ, અપસારિતાગ્નિભૂતલ, અરણ્યરૂદન, અરૂંધતીદર્શન, અર્કમધુ, અર્ધજરતીય, અશોકવનિકા, અશ્મલોષ્ટ, સસ્નેહદીપ, અહિકુંડલ, અહિનકુલ, અંધકૂપપતન, અંધગજ, અંધગોલાંગૂલ, અંધચટક, અંધપરંપરા, અધપંગુ, આકાશાપરિચ્છિન્નત્વ, આભાણક, આમ્રવન, ઉત્પાટિતદંતનાગ, ઉદકનિમજ્જન, ઉભયતઃપાશરજ્જુ, ઉષ્ટ્રકંટકભક્ષણ, ઊષરવૃષ્ટિ, કદલીફૂલ, કદંબગોલક, કરકંકણ, કંઠચાપીકર, કાકતાલીય, કાકદધ્યુપદ્યાતક, કાકદંતગવેષણા, કાકાક્ષિગોલક, કારણગુણપ્રક્રમ, કુશકાશાવલંબન, કૂપખાનક, કૂપમંડૂક, કૂપયંત્રઘટિકા, કૂર્માંગ, કૈમુતિક, કૌંડિન્ય, ગજભુક્તકપિત્થ, ગડ્ડલિકાપ્રવાહ, ગણપતિ, ગતાનુગતિક, ગુડજિહ્વિકા, ગોબલીવર્દ્ધ, ઘટપ્રદીપ, ઘટ્ટકુટીપ્રભાત, ઘુણાક્ષર, ચંપકપટવાસ, જલતરંગ, જલાનયન, તિલતંડુલ, તૃણજલૌકા, દશમદંડચક્ર, દંડાયૂપ, દેહલીદીપક, નષ્ટાશ્વદગ્ધરથ, નારિકેલફલાંબુ, નિમ્નગાપ્રવાહ, નૃપનાપિતપુત્ર, પંકપ્રક્ષાલન, પંજરચાલન, પાષાણેષ્ટક, પિષ્ટપેષણ, પ્રદીપ, પ્રાપણક, પ્રાસાદવાસી, ફલવત્સહકાર, બૃહવૃકાકૃષ્ટ, બિલગતિગોધા, બીજાંકુર, બ્રાહ્મણગ્રામ, બ્રાહ્મણશ્રમણ, મજ્જનોન્મજ્જન, મંડૂકતોલન, ૨જ્જુસર્પ, રાજપુત્રવ્યાધ, રાજપુરપ્રવેશ, રાત્રિદિવસ, લૂતાતંતુ, લોહચુંબક, લોષ્ટ્રગુડ, વરગોષ્ઠી, વહ્નિધૂમ્ર, વિલ્વખલ્વાટ, વિષકૃમિ, વિષવૃક્ષ, વીચિતરંગ, વૃક્ષપ્રકંપન, વૃદ્ધ-કુમારિકા, શતપત્રભેદ, શાખાચંદ્ર, શ્યામરક્ત, શ્યાલકસુનક, સમૃદ્રવૃષ્ટિ, સર્વાપેક્ષા, સંદંશપતિત, સિંહાવલોકન, સુંદપસુંદ, સૂચીકટાહ, સોપાનારોહણ, સોપાનાવરોહણ, સ્થવિરલગુડ, સ્થૂણાનિખનન, સ્થૂલારૂંધતી, સ્વામિભૃત્ય. | ||
નૃત્ય (૨) | નૃત્ય (૨) |
edits