વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
Completed up to લબ્ધિ (૧૦)
(Intermittent Saving "ર" completed)
(Completed up to લબ્ધિ (૧૦))
Line 3,866: Line 3,866:
:તારુણ્ય, કામવિકાર, રતિમાં વક્રતા, ક્રોધમાં, કોમળતા, લજજા, (કામદેવતા).
:તારુણ્ય, કામવિકાર, રતિમાં વક્રતા, ક્રોધમાં, કોમળતા, લજજા, (કામદેવતા).
:(૩૨). (પુરુષલક્ષણ)
:(૩૨). (પુરુષલક્ષણ)
:કુળવંત, શીલવંત, પરાક્રમી, બુદ્ધિવંત, પરદારવર્જિત, શાસ્ત્રજ્ઞ, સંતોષી, સ્વસ્થ ચિત્તવાળો, સજ્જન, અલ્પકામરસવાળો, ઈન્દ્રિયજિત, અલ્પાહારી, ગુરુ ભક્તિવાળો, ધર્મી, દાતાર, માતૃભક્ત, પિતૃઆજ્ઞાકારી, પરોપકારી, :દેવપૂજન કરનાર, અલ્પનિદ્રાવાળો, પુરૂષાર્થી, સત્યવક્તા, વિનોદી, કામનારહિત, ગુણી, દયાળુ, જ્ઞાની, મિત્ર, પ્રભુનિષ્ઠાવાળો, સ્વમાની, પવિત્ર, પરવાસવર્જિત (વ. વૃં. દી.)
:કુળવંત, શીલવંત, પરાક્રમી, બુદ્ધિવંત, પરદારવર્જિત, શાસ્ત્રજ્ઞ, સંતોષી, સ્વસ્થ ચિત્તવાળો, સજ્જન, અલ્પકામરસવાળો, ઈન્દ્રિયજિત, અલ્પાહારી, ગુરુ ભક્તિવાળો, ધર્મી, દાતાર, માતૃભક્ત, પિતૃઆજ્ઞાકારી, પરોપકારી, દેવપૂજન કરનાર, અલ્પનિદ્રાવાળો, પુરૂષાર્થી, સત્યવક્તા, વિનોદી, કામનારહિત, ગુણી, દયાળુ, જ્ઞાની, મિત્ર, પ્રભુનિષ્ઠાવાળો, સ્વમાની, પવિત્ર, પરવાસવર્જિત (વ. વૃં. દી.)
:(૩૨) (પુરુષ લક્ષણ).
:(૩૨) (પુરુષ લક્ષણ).
:પાંચદીર્ઘ-નાક, હાથ, હડપચી, જાનુ.
:પાંચદીર્ઘ,-નાક, હાથ, હડપચી, જાનુ.
:પાંચસૂક્ષ્મ– ચામડી, વાળ, આંગળીના વેઢા, દાંત, રૂંવાટી,
:પાંચસૂક્ષ્મ– ચામડી, વાળ, આંગળીના વેઢા, દાંત, રૂંવાટી,
:સાત રક્ત– આંખના ખૂણા, હથેળી, તળિયા, તાળવું, હોઠ, જીભ, નખ.
:સાત રક્ત– આંખના ખૂણા, હથેળી, તળિયા, તાળવું, હોઠ, જીભ, નખ.
Line 3,878: Line 3,878:
:સિંહનું એક- પરાક્રમ.  
:સિંહનું એક- પરાક્રમ.  
:બગલાનું એક- એકચિત્ત.
:બગલાનું એક- એકચિત્ત.
:કૂકડાનાં ચાર- વહેલા ઊઠવું, અડગ રહેવું, પરિવારનું પોષણ  કરવું, સ્ત્રી ઉપર વહાલ રાખવું.
:કૂકડાનાં ચાર- વહેલા ઊઠવું, અડગ રહેવું, પરિવારનું પોષણ  કરવું, સ્ત્રી ઉપર વ્હાલ રાખવું.
:મોરનાં સાત- ઊંચા સ્થાને રહેવું, શત્રુને છુંદવો, મધુર ભાષણ, સુંદર સ્વરૂપ, યુક્તિ-કળા જાણવી, ગર્વહીત રહેવું, સુઘડતા.
:મોરનાં સાત- ઊંચા સ્થાને રહેવું, શત્રુને છુંદવો, મધુર ભાષણ, સુંદર સ્વરૂપ, યુક્તિ-કળા જાણવી, ગર્વહીત રહેવું, સુઘડતા.
:કૂતરાનાં છ– થોડામાં સંતોષ, અલ્પ નિદ્રા, સૂક્ષ્મબુદ્ધિથી
:કૂતરાનાં છ– થોડામાં સંતોષ, અલ્પ નિદ્રા, સૂક્ષ્મબુદ્ધિથી સમજવું, સ્વામી ઉપર ભક્તિ, શૌર્ય, કૃતજ્ઞતા.
:સમજવું, સ્વામી ઉપર ભક્તિ, શૌર્ય, કૃતજ્ઞતા.
:ગધેડાંનાં ત્રણ- પરિશ્રમ, દંડ લેખવો નહીં, સંતોષ.
:ગધેડાંનાં ત્રણ- પરિશ્રમ, દંડ લેખવો નહીં, સંતોષ.
:કાગડાનાં પાંચ- કોઈનો વિશ્વાસ કરવો નહિ, ગુપ્તમૈથુન, અનભિમાન, સમોસાધુ થવું, ચંચળતા.
:કાગડાનાં પાંચ- કોઈનો વિશ્વાસ કરવો નહિ, ગુપ્તમૈથુન, અનભિમાન, સમોસાધુ થવું, ચંચળતા.
:મનુષ્યના પાંચ- સ્વમાન, ધીરજ, વાક્પટુતા, ક્ષમા, સત્ય.
:મનુષ્યના પાંચ- સ્વમાન, ધીરજ, વાક્પટુતા, ક્ષમા, સત્ય.
:(૩૨)  
:(૩૨)  
:સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂપ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ્ક, ચિત્રલક્ષણ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષી, સત્ત્વ, વ્યાપાર, :વસ્તુ, વિવેક, (વ. ૨. કો.)
:સ્વર્ગ, મર્ત્ય, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ, કલા, ગીત, વાદ્ય, નૃત્ય, રુપ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશ, પાત્ર, સમય, પુરુષ, જ્યોતિષ્ક, ચિત્રલક્ષણ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષિ, સત્ત્વ, વ્યાપાર, વસ્તુ, વિવેક, (વ. ૨. કો.)
:(૩૨)
:(૩૨)
:સ્વર્ગ, પાતાલ, મૃત્યુ, તત્ત્વ, રૂપ, વિદ્યા, મનુ, વિજ્ઞાન, વસ્તુ, વિનોદ, વાર્તા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂપક, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કાલ, દેશ, પાત્ર, દ્રવ્ય, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, પક્ષી, તુરગ, ધર્મ, રત્ન, :મિતહાર. (વ. ૨. કો.)
:સ્વર્ગ, પાતાલ, મૃત્યુ, તત્ત્વ, રુપ, વિદ્યા, મનુ, વિજ્ઞાન, વસ્તુ, વિનોદ, વાર્તા, ગીત, વાદ્ય, નૃત્ય, રૂપક, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કાલ, દેશ, પાત્ર, દ્રવ્ય, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, પક્ષી, તુરગ, ધર્મ, રત્ન, મિતહાર. (વ. ૨. કો.)
:(૩૨).
:(૩૨).
:સ્વર્ગ, મૃત્યુ, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ્યત્ય, ગીત, નાટય, વાર્તા, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશકાલ, પાત્ર, સમ્યક, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષી, રત્ન, પાન, આહાર, :સદ્વ્યાપાર, વસ્તુલક્ષણ (વ. ૨. કો.)
:સ્વર્ગ, મૃત્યુ, પાતાલ, તનુ, વિદ્યા, વિજ્ઞાન, વાસ્તુ, વિનોદ, વાદ્યત્ય, ગીત, નાટ્ય, વાર્તા, નૃત્ય, રૂ૫, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દેશકાલ, પાત્ર, સમ્યક, સમય, પુરુષ, સ્ત્રી, ગજ, તુરગ, પક્ષી, રત્ન, પાન, આહાર, સદ્વ્યાપાર, વસ્તુલક્ષણ (વ. ૨. કો.)
:લક્ષણ દોષ (૩).  
 
લક્ષણ દોષ (૩).  
:અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ. (ન્યાય).
:અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ. (ન્યાય).


Line 3,906: Line 3,906:
:ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય, કરણ.
:ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય, કરણ.
:(૮)
:(૮)
:અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈષિત્વ, વશિત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય- (વ. ૨. કો.)
:અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઇષિત્વ, વશિત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય- (વ. ૨. કો.)
:(૧૦)
:(૧૦)
:જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ.
:જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ.
Line 3,913: Line 3,913:


લિપિ: (૬૪)
લિપિ: (૬૪)
:બ્રાહ્મી, ખરોષ્ટી, પુષ્કરસારી, અંગ, વંગ, મગધ, માંગલ્ય, મનુષ્ય, અંગુલીય, શકારિ, બ્રહ્મવલિ, દ્રાવિડ, કનારિ, દક્ષિણ, ઉગ્ર, સંખ્યા, અનુલોમ, ઊર્ધ્વધનુ, દરદ, ખાસ્ય, ચીન, હૂણ, મધ્યાક્ષરવિસ્તર, પુષ્પ, દેવ, :નાગ, યક્ષ, ગંધર્વ, કિન્નર, મહારોગ, અસુર, ગરુડ, મૃગચક્ર, ચક્ર, વાયુમરુ, ભૌમદેવ, અન્તરિક્ષદેવ, ઉત્તરકુરુદ્વીપ, અપરગૌડાદી, પૂર્વવિદેહ, ઉત્ક્ષેપ, નિક્ષેપ, પ્રક્ષેપ, સાગર, વજ્ર, લેખપ્રતિલેખ, અનુર્ત, શાસ્ત્રાવર્ત, :ગણાવર્ત, ઉત્પ્રેક્ષાપાવર્ત, વિક્ષેપાવત, પાદલિખિત, દ્વિરુત્તરપદસંધિલિખિત, દશોત્તરપદસંધિલિખિત, અધ્યાહારિણી, સર્વરુત્સંગ્રહણી, વિદ્યાનુલોમ, વિમિશ્રિત, પ્રાક્‌ષિતપસ્તપ્ત, ધરણીપ્રેક્ષણા, સણાષધનિખ્યંદ, સર્વોસારસંગ્રણી :સર્વભૂતરૂસંગ્રહણી. પૃ. ૧૩૪૦ (ઉગ્રલિપિ) ભ. ગ. મં.  
:બ્રાહ્મી, ખરોષ્ટી, પુષ્કરસારી, અંગ, વંગ, મગધ, માંગલ્ય, મનુષ્ય, અંગુલીય, શકારિ, બ્રહ્મવલિ, દ્રાવિડ, કનારિ, દક્ષિણ, ઉગ્ર, સંખ્યા, અનુલોમ, ઊર્ધ્વધનુ, દરદ, ખાસ્ય, ચીન, હૂણ, મધ્યાક્ષરવિસ્તર, પુષ્પ, દેવ, નાગ, યક્ષ, ગંધવે , કિન્નર, મહારોગ, અસુર, ગરુડ, મૃગચક્ર, ચક્ર, વાયુમરુ, ભૌમદેવ, અન્તરિક્ષદેવ, ઉત્તરકુરૂદ્વીપ, અપરગૌડાદી, પૂર્વવિદેહ, ઉત્ક્ષેપ, નિક્ષેપ, પ્રક્ષેપ, સાગર, વજ્ર, લેખપ્રતિલેખ, અનુદ્વુત, શાસ્ત્રાવર્ત, ગણાવર્ત, ઉત્ક્ષેપાવર્ત, વિક્ષેપાવર્ત, પાદલિખિત, દ્વિરુત્તરપદસંધિલિખિત, દશોત્તરપદસંધિલિખિત, અધ્યાહારિણી, સર્વરુત્સંગ્રહણી, વિદ્યાનુલોમ, વિમિશ્રિત, પ્રાક્‌ષિતપસ્તપ્ત, ધરણીપ્રેક્ષણા, સર્વોષધનિખ્યંદ, સર્વોસારસંગ્રણી, સર્વભૂતરૂદ્સંગ્રહણી. પૃ. ૧૩૪૦ (ઉગ્રલિપિ) ભ. ગ. મં.  
:કોષ્ઠકબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તેજોલેશ્યા, આહારક,
:કોષ્ઠકબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તેજોલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈકુર્વિકદેહ, અક્ષીણમહાનસી, પુલાક.
:શીતલેશ્યા, વૈકુર્વિકદેહ, અક્ષીણમહાનસી, પુલાક.


લબ્ધિ (૧૦) જ્ઞાન, દર્શનિ, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ.
લબ્ધિ (૧૦) જ્ઞાન, દર્શનિ, ચારિત્ર, ચારિત્રાચરિત્ર, દાન, લાભ, ઉપભોગ, વીર્ય, સંયમ.
:(૨૮)
:(૨૮)
:અમશોષધિ, વિપુંડૌષધિ, ખેલેષધિ, જલ્લૌષધિ, સર્વોષધિ, સસ્મિજાશ્રોતો, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણધર, પૂર્વધર, અહેલ્લ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ, સર્પિરાશ્રવ.
:અમશોષધિ, વિપુંડૌષધિ, ખેલોષધિ, જલ્લૌષધિ, સર્વોષધિ, સમ્મિજાશ્રોતો, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણધર, પૂર્વધર, અહેલ્લ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ, સર્પિરાશ્રવ.


લૌકિક મતવિચાર (૩)
લૌકિક મતવિચાર (૩)
17,546

edits

Navigation menu