26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૧. રામ તથા લક્ષ્મણ વનમાં જતાં સીતાને રામે કહેલું|}} <poem> રામ લક્ષ્મણ વનમાં સીધાવતાં, સતી સીતાને આવતાં સાથ; કહે રઘુનાથ, પધારો પીયર ભણી. નહીં તો અહીં રહો સાસરાના રાજમાં, હેતે હળી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
કહે રઘુનાથ, પધારો પીયર ભણી. | કહે રઘુનાથ, પધારો પીયર ભણી. | ||
નહીં તો અહીં રહો સાસરાના રાજમાં, | નહીં તો અહીં રહો સાસરાના રાજમાં, | ||
હેતે હળી મળી સાસુ સંગાત; નહીં તો જોડી હાથ {{Space}}{{Space}}{{Space}} પધારો. | હેતે હળી મળી સાસુ સંગાત; નહીં તો જોડી હાથ {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
અમે વસ્તીમાં નહીં વસીએ વનિતા, અમે કરશું જઈ વનવાસ, | અમે વસ્તીમાં નહીં વસીએ વનિતા, અમે કરશું જઈ વનવાસ, | ||
તમો પામો ત્રાસ;{{Space}}{{Space}}{{Space}} પધારો. | તમો પામો ત્રાસ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
સાથે રથ કે ઘોડું નહીં રાખીએ, નહીં રાખીએ દાસી કે દાસ; | સાથે રથ કે ઘોડું નહીં રાખીએ, નહીં રાખીએ દાસી કે દાસ; | ||
કોઈ અમ પાસ.{{Space}}{{Space}}{{Space}} પધારો. | કોઈ અમ પાસ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
તમે કોશનો પંથ કીધો નથી, ચરણે ચાલવાથી પામો થાક; | તમે કોશનો પંથ કીધો નથી, ચરણે ચાલવાથી પામો થાક; | ||
લીટી ખેંચો નાક;{{Space}}{{Space}}{{Space}} પધારો. | લીટી ખેંચો નાક;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
અમે વનફળ ખાઈ ખુશીમાં રહેશું, કોઈ દિવસે તો કેવળ શાક; | અમે વનફળ ખાઈ ખુશીમાં રહેશું, કોઈ દિવસે તો કેવળ શાક; | ||
વિના લૂણ પાક.{{{Space}}{{Space}}{{Space}} પધારો. | વિના લૂણ પાક.{{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
વનમાં નથી મંદિર નથી માળીયાં, નથી પોઢવા કાજ પલંગ; | વનમાં નથી મંદિર નથી માળીયાં, નથી પોઢવા કાજ પલંગ; | ||
રંગિત નવ રંગ;{{Space}}{{Space}}{{Space}} પધારો. | રંગિત નવ રંગ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
કરશું ઘાસ કે પાનની ઝુંપડી, સુવા સાથરો તે ખુંચે અંગ; | કરશું ઘાસ કે પાનની ઝુંપડી, સુવા સાથરો તે ખુંચે અંગ; | ||
એમાં શો ઉમંગ{{Space}}{{Space}}{{Space}} પધારો. | એમાં શો ઉમંગ{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
વનમાં હીરનાં ચીર તો નહીં મળે વનમાં નહીં મળે ફરતાં ફૂલેલ | વનમાં હીરનાં ચીર તો નહીં મળે વનમાં નહીં મળે ફરતાં ફૂલેલ | ||
કે તેલ ધુપેલ;{{Space}}{{Space}}{{Space}} પધારો. | કે તેલ ધુપેલ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
વનમાં નહિ મળે શાણી સાહેલીઓ, કરશો કો સંગે ખાંતથી ખેલ; | વનમાં નહિ મળે શાણી સાહેલીઓ, કરશો કો સંગે ખાંતથી ખેલ; | ||
ઉમંગ ભરેલ.{{Space}}{{Space}}{{Space}} પધારો. | ઉમંગ ભરેલ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
ઉષ્ણકાળે વાશે ઉના વાયરા, એવું દેખીને થાશો ઉદાસ; | ઉષ્ણકાળે વાશે ઉના વાયરા, એવું દેખીને થાશો ઉદાસ; | ||
જ્યારે જેઠ માસ;{{Space}}{{Space}}{{Space}} પધારો. | જ્યારે જેઠ માસ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
વરસે મેઘ ને ઝબકશે વીજળી, તેવે ટાણે તો તરુ તળે વાસ; | વરસે મેઘ ને ઝબકશે વીજળી, તેવે ટાણે તો તરુ તળે વાસ; | ||
Line 40: | Line 40: | ||
વનમાં ઘાતકી રહે છે રાક્ષસ ઘણા, ચારે તરફ ફરે બહુ ચોર; | વનમાં ઘાતકી રહે છે રાક્ષસ ઘણા, ચારે તરફ ફરે બહુ ચોર; | ||
જેનું ઘણું જોર; {{Space}}{{Space}}{{Space}} પધારો. | જેનું ઘણું જોર; {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
વનમાં વાઘ વરૂ ને વાંદર જેવાં, ઘણાં વિચરે જનાવર ઘોર; | વનમાં વાઘ વરૂ ને વાંદર જેવાં, ઘણાં વિચરે જનાવર ઘોર; | ||
બચે નહીં ઢોર. {{Space}}{{Space}}{{Space}} | બચે નહીં ઢોર. {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
મોટા પર્વત દેખીને માનની, તમે નજરે જોયા નહિ જાય; | મોટા પર્વત દેખીને માનની, તમે નજરે જોયા નહિ જાય; | ||
દીઠે ખાવા ધાય;{{Space}}{{Space}}{{Space}} પધારો. | દીઠે ખાવા ધાય;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
તેમ રાજકન્યા કાયા કોમળી, વનવાસનાં દુઃખ ન વેઠાય; | તેમ રાજકન્યા કાયા કોમળી, વનવાસનાં દુઃખ ન વેઠાય; | ||
કાયા કરમાય.{{Space}}{{Space}}{{Space}} પધારો. | કાયા કરમાય.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
ઘરમાં અંધારું દેખી ડરો ઘણાં, નથી નિસર્યાં કદી ઘરબાર; | ઘરમાં અંધારું દેખી ડરો ઘણાં, નથી નિસર્યાં કદી ઘરબાર; | ||
છો નાજુક નાર;{{Space}}{{Space}}{{Space}} પધારો. | છો નાજુક નાર;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
તમે છોટી ઉંમર વર્ષ સોળનાં, નથી સંકટ વેઠ્યાં લગાર; | તમે છોટી ઉંમર વર્ષ સોળનાં, નથી સંકટ વેઠ્યાં લગાર; | ||
તમે કોઈ વાર.{{Space}}{{Space}}{{Space}} પધારો. | તમે કોઈ વાર.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
પરણી આવીને પીયર ગયાં નથી, તમને મળવાને ઇચ્છે છે માય; | પરણી આવીને પીયર ગયાં નથી, તમને મળવાને ઇચ્છે છે માય; | ||
ચોંપે ચિત થાય;{{Space}}{{Space}}{{Space}} પધારો. | ચોંપે ચિત થાય;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
રાજા જનકજી તમને ઝંખે ઘણું, તેના સંદેશા આવે સદાય; | રાજા જનકજી તમને ઝંખે ઘણું, તેના સંદેશા આવે સદાય; | ||
તેડાં પાછાં જાય.{{Space}}{{Space}}{{Space}} પધારો. | તેડાં પાછાં જાય.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
ભાત ભાતનાં ભોજન ભાવતાં, તમને મોકલશે મહીપાળ; | ભાત ભાતનાં ભોજન ભાવતાં, તમને મોકલશે મહીપાળ; | ||
પુરાવીને થાળ;{{Space}}{{Space}}{{Space}} પધારો. | પુરાવીને થાળ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
અમે અવધે ફરી જ્યારે આવશું, લેશું પ્રેમે તમારી સંભાળ; | અમે અવધે ફરી જ્યારે આવશું, લેશું પ્રેમે તમારી સંભાળ; | ||
ત્યારે તતકાળ.{{Space}}{{Space}}{{Space}} પધારો. | ત્યારે તતકાળ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
રૂડી મિથિલાપુરી મનમાનતી, તેમાં પામશો પરમ વિરામ; | રૂડી મિથિલાપુરી મનમાનતી, તેમાં પામશો પરમ વિરામ; | ||
છે બાપનું ગામ.{{Space}}{{Space}}{{Space}} પધારો. | છે બાપનું ગામ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
ગોરી તમને ગમે તેમ હું કરું, એમ દલપતરામનો શ્યામ; | ગોરી તમને ગમે તેમ હું કરું, એમ દલપતરામનો શ્યામ; | ||
કહે રાજારામ.{{Space}}{{Space}}{{Space}} પધારો. | કહે રાજારામ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} પધારો. | ||
</poem> | </poem> | ||
edits