26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી; | પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી; | ||
જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બાણ; | જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બાણ; | ||
રઘુકુળ ભાણ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}} સાથે. | રઘુકુળ ભાણ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
સ્વામી જ્યાં તમે ત્યાં ઘર માહરું, તમથી વેગળી તે પરદેશ; | સ્વામી જ્યાં તમે ત્યાં ઘર માહરું, તમથી વેગળી તે પરદેશ; | ||
હું જાણું હમેશ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | હું જાણું હમેશ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
તમે જોગીનો વેશ જો ધારશો, તો હું જોગણનો ધરું વેશ; | તમે જોગીનો વેશ જો ધારશો, તો હું જોગણનો ધરું વેશ; | ||
જટા કેરુ કેશ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | જટા કેરુ કેશ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
સ્વામી તમે રે સુખી તો સુખ માહરે, તમે દુઃખમાં તો દુઃખ મારે દેહ, | સ્વામી તમે રે સુખી તો સુખ માહરે, તમે દુઃખમાં તો દુઃખ મારે દેહ, | ||
એમાં શો સંદેહ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | એમાં શો સંદેહ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
જે કોઈ પરણ્યા પછી રહે પીયરમાં, અવતાર બળ્યો ધિક એહ; | જે કોઈ પરણ્યા પછી રહે પીયરમાં, અવતાર બળ્યો ધિક એહ; | ||
મુઆ જેવી તેહ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | મુઆ જેવી તેહ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
સ્વામી તમ વિના મંદિર ને માળિયાં, ભાસે પર્વત મોટા સમાન; | સ્વામી તમ વિના મંદિર ને માળિયાં, ભાસે પર્વત મોટા સમાન; | ||
વસ્તી તો વેરાન;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | વસ્તી તો વેરાન;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
મહાવનમાં વસ્તી ભરી ભાસશે, જ્યારે પામીશ દરશનદાન; | મહાવનમાં વસ્તી ભરી ભાસશે, જ્યારે પામીશ દરશનદાન; | ||
કૃપાના નિધાન.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | કૃપાના નિધાન.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
સાસુ સસરો ને માતપિતા સઉ, ભલે જીવો કરો રૂડાં રાજ; | સાસુ સસરો ને માતપિતા સઉ, ભલે જીવો કરો રૂડાં રાજ; | ||
મને મહારાજ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | મને મહારાજ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
સ્વામી શું કરું ભાઈ ભોજાઈને, સ્વામી શું કરું સૈયર સમાજ; | સ્વામી શું કરું ભાઈ ભોજાઈને, સ્વામી શું કરું સૈયર સમાજ; | ||
કેનું નથી કાજ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | કેનું નથી કાજ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
સાચું સગપણ જગમાં સ્વામીતણું, બીજો સ્વારથી સઘળો સંસાર; | સાચું સગપણ જગમાં સ્વામીતણું, બીજો સ્વારથી સઘળો સંસાર; | ||
કુટુંબ પરિવાર;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | કુટુંબ પરિવાર;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
મારાં લાડ પાળણ તમે લાલજી, બીજો નથી આસુનો લોનાર; | મારાં લાડ પાળણ તમે લાલજી, બીજો નથી આસુનો લોનાર; | ||
કે એકે આધાર.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | કે એકે આધાર.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
કાયા પ્રાણથકી જો જુદી રહે, તો હું તમથી જદી પડી છેક; | કાયા પ્રાણથકી જો જુદી રહે, તો હું તમથી જદી પડી છેક; | ||
જીવું તજી ટેક;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | જીવું તજી ટેક;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
જો કોઈ જળથી જુદી પાડી માછલી, રાખો દૂધમાં કરીને વિવેક; | જો કોઈ જળથી જુદી પાડી માછલી, રાખો દૂધમાં કરીને વિવેક; | ||
જીવે પળ એક. {{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | જીવે પળ એક. {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
તમે સુખના સાગર રહો વેગળા, પછી શું કરું રાજ ને પાટ; | તમે સુખના સાગર રહો વેગળા, પછી શું કરું રાજ ને પાટ; | ||
હવેલીના ઠાઠ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | હવેલીના ઠાઠ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
મને હીરનાં ચીર ગમે નહિ, મને ન ગમે ઘરેણાંના ઘાટ; | મને હીરનાં ચીર ગમે નહિ, મને ન ગમે ઘરેણાંના ઘાટ; | ||
મટાડો ઉચાટ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | મટાડો ઉચાટ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
હું તો તમને દીઠે થાઉં દેખતી, અણદીઠે તો આંધળી ભીંત; | હું તો તમને દીઠે થાઉં દેખતી, અણદીઠે તો આંધળી ભીંત; | ||
જનમની એ રીત;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | જનમની એ રીત;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
મેં તો સ્નેહ તોડ્યો સર્વ લોકથી, બાંધી તમ સંગે પૂરણ પ્રીત; | મેં તો સ્નેહ તોડ્યો સર્વ લોકથી, બાંધી તમ સંગે પૂરણ પ્રીત; | ||
ચોરાયું છે ચીત.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | ચોરાયું છે ચીત.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
જમવું જીવન તમથી જુદાં પડી, હોય વિધવિધનાં પકવાન; | જમવું જીવન તમથી જુદાં પડી, હોય વિધવિધનાં પકવાન; | ||
તે વિખનાં નિશાન;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | તે વિખનાં નિશાન;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
કરીએ ભોજન તમ સંગે ભાવથી, હોય કેવળ શાક કે પાન; | કરીએ ભોજન તમ સંગે ભાવથી, હોય કેવળ શાક કે પાન; | ||
તે મેવા સમાન.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | તે મેવા સમાન.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
પડશે તડકા ને તાપ વૈશાખના, તે તો જાણીશ ચંદ્રપ્રકાશ; | પડશે તડકા ને તાપ વૈશાખના, તે તો જાણીશ ચંદ્રપ્રકાશ; | ||
રહી તમ પાસ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | રહી તમ પાસ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
મુજને મેલી જો પંથે પધારશો, આવી મળવાની ધરશો ન આશ; | મુજને મેલી જો પંથે પધારશો, આવી મળવાની ધરશો ન આશ; | ||
નિશચે પામું નાશ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | નિશચે પામું નાશ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
કરતી વાત ઢળી પડી ધરણીએ, નારી જાનકી થૈને નિરાશ; | કરતી વાત ઢળી પડી ધરણીએ, નારી જાનકી થૈને નિરાશ; | ||
કહે લેતી શ્વાસ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | કહે લેતી શ્વાસ;{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
દયા કરી દેવ દલપતરામને, સતી સીતાને દેખી ઉદાસ; | દયા કરી દેવ દલપતરામને, સતી સીતાને દેખી ઉદાસ; | ||
જતાં વનવાસ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે. | જતાં વનવાસ.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} સાથે. | ||
</poem> | </poem> | ||
edits