|
|
Line 24: |
Line 24: |
| આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? | | આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ? |
| કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? | | કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ? |
| ::::કરણ મહીં અતિભોગ તણી નહિ ક્લાન્તિ ? | | ::::કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ? |
| છલનામય અંધાર થકી ઉદ્દ્ભુત વા ભયની ભ્રાન્તિ ? | | છલનામય અંધાર થકી ઉદ્ભુત વા ભયની ભ્રાન્તિ ? |
| જો કોણ ધરીને દર્પ | | જો કોણ ધરીને દર્પ |
| તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે | | તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે |
Line 44: |
Line 44: |
| જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, | | જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન, |
| તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન. | | તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન. |
|
| |
| ::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
| |
| જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?
| |
|
| |
| ઉત્તરની તવ બારી ઉઘાડી સાવ પડી નોધાર,
| |
| અંધકારમાં
| |
| ચાંપી ચાંપીને ચરણ ધરે કોઈ, હવા મહીં સંચાર,
| |
| એમને અંગ ન હિમનો ઠાર;
| |
| સોળ સૂજની હેઠળ તારો દેહ ટૂંટિયો,
| |
| ::::::ભૂર ભમર પર ભાર,
| |
| ઘોર તવ નિદ્રા દારુણ ઘોર!
| |
| જાગ, જાગ અય કુંભકર્ણ, જો કોણ ભરાયું ચોર ?
| |
|
| |
| સમીરને સુસવાટ થલેથલ વહંત અંબરવાણી :
| |
| “જાગુરક જે અહોરાત્ર, જે સજ્જ,
| |
| ::::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ”
| |
| આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
| |
| કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
| |
| ::::કરણ મહીં અતિભોગ તણી નહિ ક્લાન્તિ ?
| |
| છલનામય અંધાર થકી ઉદ્દ્ભુત વા ભયની ભ્રાન્તિ ?
| |
| જો કોણ ધરીને દર્પ
| |
| તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
| |
| કરે કામના સ્પર્શ?
| |
| રે જાગ બંધવા !
| |
| પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
| |
| ::::કો ન કરે નાદાની,
| |
| જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
| |
| :::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.
| |
|
| |
| જો તુહિન ઉપર પ્રગટાવી એણે અગન તણી હુંફ,દીપ્તિ;
| |
| તસ્કરનું મન લોભી, લૂંટની લેશ ન એને તૃપ્તિ.
| |
| તવ પૌરુષને પ્રતિકાર વીજથી વીંધ રાત આ કાળી;
| |
| એક પ્રહાર થકી ખલ, કામુક, કુટિલ સર્વ દે ઢાળી;
| |
| ::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
| |
| સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
| |
| ::::તું ખૂંદ હિમાચલ-ચોટી.
| |
| જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
| |
| તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.</poem>
| |
|
| |
|
|
| |
|
| {{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }} | | {{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }} |