|
|
Line 97: |
Line 97: |
|
| |
|
| <center>'''ચોપાઈ'''</center> | | <center>'''ચોપાઈ'''</center> |
| પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર;
| |
| કણબિ આકરિ ચાકરિ કરે, પણ કણ પકવી કોઠારો ભરે.
| |
|
| |
| મને હુકમ આપો મહારાજ, કેને લૈ સોંપું એ કાજ;
| |
| પૃથ્વીપતિ વિચારે પડ્યો, જન એકે એવો નહિ જડ્યો.
| |
|
| |
| કરી શકે કણબીનાં કામ, હૈયામાં રાખીને હામ;
| |
| પછિ બોલ્યો પોતે ફરધાન, કથન કથું તે ધારો કાન.
| |
|
| |
| રૂડું કણબીથી છે રાજ, એમાં તો સંશે નહિ આજ;
| |
| અધિક વસે છે વરણ અઢાર, કણબી સૌના પોષણકાર.
| |
|
| |
| નહિ તિથિ વણ મહિનાનું નામ, ગણાય નહિ કણબી વણગામ;
| |
| તે કણબીના ગુણ અતોલ, પણ બોલી નહિ જાણે બોલ.
| |
|
| |
| રૂઠે કણબી શિર જે રાય, પછી ઘણા મનમાં પસ્તાય;
| |
| તમે તજો તે માટે રીસ, આપો કણબીને આશીશ.
| |
|
| |
| શીતળ થયો સુણી સુલતાન, મેલ્યા કણબીને દૈ માન;
| |
| જમ્યા રમ્યા કણબી ઘર જઈ, મશકરિ તો મહીપતિની થઈ.
| |
| </poem>
| |
|
| |
|
| |
| સાંભળ એક હતો સુલતાન, મનમાં મોટું ધરતો માન;
| |
| પુત્ર પટેલતણો તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ.
| |
|
| |
| કરી ટુંકારો ઉચર્યો કામ શિર નમાવી કરી ન સલામ;
| |
| ભાસ્યો નહિ ભોળાનો ભેદ, ક્રોધ કરીને કીધો કેદ.
| |
|
| |
| ભૂખણ તેનો મોટો ભાઈ, ચાલ્યો સુણિ ચૉંપે ચિત્ત ચાઈ;
| |
| ધાર્યું જે ધીરજ મન ધરું, સલામ બેવડી સારી કરું.
| |
|
| |
| દુંદાળો દીઠો સુલતાન, હરખે જૈ બોલ્યો હેવાન;
| |
| સલામ દિલ્લીના શાહને, વળી સલામ વડી દુંદને.
| |
|
| |
| ખરેખરો સુણિ ઉપજ્યો ખેદ, કીધો તેને પણ ત્યાં કેદ;
| |
| બની વાત સુણિ તેનો બાપ, આવ્યો શાહ સમીપે આપ.
| |
|
| |
| પ્રેમ ધરીને કરી પ્રણામ, ઠીક કરી બોલ્યો તે ઠામ;
| |
| લોકતણી તમ હાથે લાજ, માફ કરો અવગુણ મહારાજ.
| |
|
| |
| શાહ કહે તારો સુત એક, સમજ્યો નહિ સલામ વિવેક;
| |
| મુખે સલામ બિજે કહિ મને, દુજી સલામ કહી દુંદને.
| |
|
| |
| કારણ એથી કેદજ કર્યો, એવું પટેલ સુણી ઉચ્ચર્યો;
| |
| તમને સલામ ન કરી તેજ, મોટો મૂરખ માણસ એજ.
| |
|
| |
| બીજો પણ છે બહુ બકનાર, ચિત્તમાં ચેતિ ન કર્યો વિચાર;
| |
| સાહિબને કરિએ જ સલામ, કહોને દુંદતણું શું કામ.
| |
|
| |
| હેતૂ તો સુલતાન જ હતા, દુંદે ધરવો તો દેવતા;
| |
| ઝાઝી એ સુણી લાગી ઝાળ, કેદ કર્યો તેને તતકાળ.
| |
|
| |
| સુણિ પટેલતણો જે સગો, ભૂપતિ આગળ આવ્યો ભગો;
| |
| કરી સલામ કહ્યું તતકાળ, પટેલને છોડો ભૂપાળ.
| |
|
| |
| છે મારે સાંકડી સગાઈ, અમે બંને આંગળિયા ભાઈ;
| |
| રાજી થઈને પૂછે રાય, કેને આંગળિયા કહેવાય.
| |
|
| |
| દેતો તો ઉત્તર દીવાન, હું કહું કહિ બોલ્યો હેવાન;
| |
| પાછ્યાનો મરી જાય પિતાય, પાછ્યાની મા નાત્રે જાય.
| |
|
| |
| પ્રસવે પુત્ર સુવાવડ ખાઈ, એ પાછ્યા આંગળિયા ભાઈ;
| |
| કાપત સુણિ માથું તે કાળ, હુકમ કર્યો જે પૂરો હાલ.
| |
|
| |
| ચોરે ચકલે ચાલી વાત, જથે થઈ કણબીની જાત;
| |
| દીઠા બે જણ ડહાપણદાર, તેને ત્યાં કીધા તૈયાર.
| |
|
| |
| સાહિબ પાસ તમે સાંચરી, કહો ઘણી આજીજી કરી;
| |
| જીવાડો તો તો જીવિયે, છેક તમારું છોરું છિયે.
| |
|
| |
| પ્રજાતણા છો માતા પિતા, શબ્દ કહો એવા શોભિતા;
| |
| ચઢે દયા રાજાને ચિત્ત, પટેલ છૂટે પુત્ર સહિત.
| |
|
| |
| દોહરા
| |
| જુગતી સુણિને બે જણા, અંતરમાં ધરિ આશ;
| |
| આવ્યા અરજ ઉચારવા, પાદશાહની પાસ.
| |
|
| |
| બીતા બીતા બે જણા, ઉચર્યા એવું આપ;
| |
| તમે અમારાં છોકરાં, અમે તમારા બાપ.
| |
|
| |
| શબ્દ સુણી સુલતાન તે, ખીજી પામ્યો ખેદ;
| |
| હાલ હાલ હુકમે કરી, કીધા તેને કેદ.
| |
|
| |
| કોઈએ વાત જઈ કહી, જ્યાં ખણબીની જાત;
| |
| પ્રધાન પાસ ગયા પછી નર જે કણબી જાત.
| |
|
| |
| પ્રીતે કહી પ્રધાનને, વળિ વળિ વિગતે વાત;
| |
| પ્રધાન બોલ્યો પ્રેમથી, સુણો સહૂ સાક્ષાત.
| |
|
| |
| અધિપતિ આવે અવસરે, માને નહિ મુજ વેણ;
| |
| બેગમ બોલે બે કથન, કાંઈક માને કેણ.
| |
|
| |
| પછી બેગમ પાસે ગયા, કણબી કરી વિચાર;
| |
| પ્રણામ કરીને પ્રેમથી, એવો કર્યો ઉચાર.
| |
|
| |
| સંકટ પડિયું સામટું, તે માટે તુજ પાસ;
| |
| આજ સરવ આવ્યા અમો, ઉગરવાની આશ.
| |
|
| |
| ધણી અરજ નથી ધારતા, વાત ન સુણે વજીર;
| |
| તોય અમારી પ્યારિ તું, ધણિયાણી છું ધીર.
| |
|
| |
| બોલી બેગમ બોલતાં, ભારે રીસ ભરાય;
| |
| કણબીની ધણિયાણી તો, કણબણને કહેવાય.
| |
|
| |
| એમ કહી એ અવસરે, હુકમ કરીને હાલ;
| |
| કેદ કરાવ્યા કણબીને, ક્રોધ કરી તતકાળ.
| |
|
| |
| વાગત વિગતવારે કહી, પૃથ્વીપતિની પાસ;
| |
| પતિયે કહ્યું પ્રધાનને, કરશો નહીં કચાશ.
| |
|
| |
| મૂરખ એવા માનવી, જે જે કણબી જાત;
| |
| મારી કાઢો મુલકથી, રહે ન એકે રાત.
| |
|
| |
| ચોપાઈ
| |
| પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર; | | પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર; |
| કણબિ આકરિ ચાકરિ કરે, પણ કણ પકવી કોઠારો ભરે. | | કણબિ આકરિ ચાકરિ કરે, પણ કણ પકવી કોઠારો ભરે. |