શાંત કોલાહલ/૮ ભૈરવી: Difference between revisions

formatting corrected.
(formatting corrected.)
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''૮ ભૈરવી'''</center>
<center>'''૮ ભૈરવી'''</center>


{{block center|<poem>
{{block center|<poem>નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં–
નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં–
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ
Line 20: Line 19:


હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત;
હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત;
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! }}
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત !  
</poem>
</poem>}}


{{HeaderNav2
{{HeaderNav2