17,546
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''સ્મરણ'''</center> | <center>'''સ્મરણ'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
મેઘને ગોરંભ છાયું અષાઢગગન. | મેઘને ગોરંભ છાયું અષાઢગગન. | ||
:::જલની ઝર્મરભીનો ભમે ધુમ્રશ્યામ સમીરણ : | :::જલની ઝર્મરભીનો ભમે ધુમ્રશ્યામ સમીરણ : | ||
Line 43: | Line 43: | ||
શિરને કુંતલ પ્રિયની અંગુલિ રમે | શિરને કુંતલ પ્રિયની અંગુલિ રમે | ||
:::એમ રમી રહે શ્રવણમાં સૂર : | ::::એમ રમી રહે શ્રવણમાં સૂર : | ||
:::અહીં કહીંથી જ એનો ઊગમ અદૂર. | :::અહીં કહીંથી જ એનો ઊગમ અદૂર. | ||
કંઈક પાંપણ કેરી જવનિકા ખસે અને | કંઈક પાંપણ કેરી જવનિકા ખસે અને | ||
Line 76: | Line 76: | ||
ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ||
::::એની જલમાં ન પગલી જણાય. | ::::એની જલમાં ન પગલી જણાય. | ||
</poem> | </poem>}} | ||
edits