શાંત કોલાહલ/શાન્તિ: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 2: Line 2:
<center>'''શન્તિ'''</center>
<center>'''શન્તિ'''</center>
<poem>
<poem>
<center>'''૧  પ્રસન્ન'''</center>
'''૧  પ્રસન્ન'''
 
{{block center|
ધુસર નભની ધીરે ધીરે ઝરી ગઈ ગોરજ:
<poem>ધુસર નભની ધીરે ધીરે ઝરી ગઈ ગોરજ:
નિથર તર અંધારું સોહી રહે લખ દીવડે.
નિથર તર અંધારું સોહી રહે લખ દીવડે.
ઢળતી રજનીની છાયામાં બજી રહી ઝાલર
ઢળતી રજનીની છાયામાં બજી રહી ઝાલર
Line 19: Line 19:


મૃદુ લહરનો અંગે અંગે ફરે કુમળો કર :
મૃદુ લહરનો અંગે અંગે ફરે કુમળો કર :
પરિમલતણી પાંખે પામું પ્રદેશ અવાન્તર.
પરિમલતણી પાંખે પામું પ્રદેશ અવાન્તર.</poem>}}
 
 
<center>'''૨ ભૈરવ'''</center>


મધ્યરાત્રિનો અંધાર
'''૨ ભૈરવ'''
{{block center|<poem>મધ્યરાત્રિનો અંધાર
—ગ્રાહે ગ્રહ્યું આ ચરાચર—
—ગ્રાહે ગ્રહ્યું આ ચરાચર—
નિસ્તબ્ધ ઝાઝે ત્રમરોળ ઝિલ્લિના.
નિસ્તબ્ધ ઝાઝે ત્રમરોળ ઝિલ્લિના.
Line 47: Line 45:
નરી પોકળ તોય શૂન્યતા !
નરી પોકળ તોય શૂન્યતા !
ભીડાય હાવાં મુખ ગ્રાહનું, અને
ભીડાય હાવાં મુખ ગ્રાહનું, અને
સંસૃષ્ટિ ડૂબે પ્રલયે સુષુપ્તિના.
સંસૃષ્ટિ ડૂબે પ્રલયે સુષુપ્તિના.</poem>}}
 
<center>'''૩  બ્રાહ્મ'''</center>


પ્રલય મહીં જે ડૂબેલી તે પુનર્ભવ પામતી
'''૩  બ્રાહ્મ'''
{{block center|<poem>પ્રલય મહીં જે ડૂબેલી તે પુનર્ભવ પામતી
નિખિલ જગતની કાયા કૉળી રહે અવકાશમાં.
નિખિલ જગતની કાયા કૉળી રહે અવકાશમાં.
અણુઅણુની મૂર્છા – ત્યાં પ્રસ્પંદતી ચિતિની ગતિ,
અણુઅણુની મૂર્છા – ત્યાં પ્રસ્પંદતી ચિતિની ગતિ,
Line 67: Line 63:


કળશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
કળશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
કમલ ઊઘડે એનું સુગંધિત ગુંજન.</poem>
કમલ ઊઘડે એનું સુગંધિત ગુંજન.</poem>}}


{{HeaderNav2 |previous =ભતવારીનું ગીત |next =ધરુ }}
{{HeaderNav2 |previous =ભતવારીનું ગીત |next =ધરુ }}