17,602
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''૬ તોરી વાત વેલાતી'''</center> | <center>'''૬ તોરી વાત વેલાતી'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
::છોરી ! તોરી વાત વેલાતી : | ::છોરી ! તોરી વાત વેલાતી : | ||
આવડે ના તોય ઉકલે મરમ | આવડે ના તોય ઉકલે મરમ | ||
Line 7: | Line 7: | ||
:::આંહિની ઘેલી ટહુકે મેનાં | :::આંહિની ઘેલી ટહુકે મેનાં | ||
::::કોઈ રે ડાળે દૂર : | ::::::કોઈ રે ડાળે દૂર : | ||
:::અવર લોકની અપસરી તું | :::અવર લોકની અપસરી તું | ||
::::સોડમાં સરે ભૂર ! | ::::::સોડમાં સરે ભૂર ! | ||
લ્હેરીયાને લોળ હેરણાં લેતી | લ્હેરીયાને લોળ હેરણાં લેતી | ||
::::નજરું પાછી નવ ઠેલાતી ! | ::::::નજરું પાછી નવ ઠેલાતી ! | ||
સ્હેલમાં આવી મળતું એનો | :::સ્હેલમાં આવી મળતું એનો | ||
::::હોય ન ઝાઝો શોર ! | ::::::હોય ન ઝાઝો શોર ! | ||
આમ રે આવાં રૂપનો, એલિ ! | :::આમ રે આવાં રૂપનો, એલિ ! | ||
::::જોયલો ના કૈં તોર ! | ::::::જોયલો ના કૈં તોર ! | ||
કાળજે લગન લાગતાં લાગી | :::કાળજે લગન લાગતાં લાગી | ||
::::અળગી એને નવ મેલાતી. | ::::::અળગી એને નવ મેલાતી. | ||
જાગતી ચોગમ સીમ ને તોયે | :::જાગતી ચોગમ સીમ ને તોયે | ||
::::એકલ આપણ દોઉ; | ::::::એકલ આપણ દોઉ; | ||
તીરની ઉપર તોય રે ઊંડાં | :::તીરની ઉપર તોય રે ઊંડાં | ||
::::જલમાં ડૂબ્યાં જોઉં : | ::::::જલમાં ડૂબ્યાં જોઉં : | ||
તડકે તપ્યું રાન ભલેને | તડકે તપ્યું રાન ભલેને | ||
::::આંહિ તો પૂનમ રાત રેલાતી.</poem> | ::::આંહિ તો પૂનમ રાત રેલાતી.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૫ મહુડો |next = ૭ જૂઠી રીસ}} | {{HeaderNav2 |previous =૫ મહુડો |next = ૭ જૂઠી રીસ}} |
edits