17,611
edits
(+created chapter) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<center>'''૧૬ રેણ'''</center> | <center>'''૧૬ રેણ'''</center> | ||
<poem>વાગોળની અસવાર બનીને ઊતરી આવે | {{block center|<poem>વાગોળની અસવાર બનીને ઊતરી આવે | ||
:::હંસની પાંખે આંહિંથી ઊડી જાય : | :::હંસની પાંખે આંહિંથી ઊડી જાય : | ||
જાગતાં જુએ કાંઈ ન | જાગતાં જુએ કાંઈ ન | ||
:::ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે | :::ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે | ||
:::::અમલ એવો પાય. | :::::::::::::અમલ એવો પાય. | ||
ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ, | ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ, | ||
Line 18: | Line 18: | ||
પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર, | પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર, | ||
ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર; | ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર; | ||
::::પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.</poem> | ::::પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૧૫ કુંજમાં ઘડી ગાળીએ |next =૧૭ એઈ વ્હાલીડા }} | {{HeaderNav2 |previous =૧૫ કુંજમાં ઘડી ગાળીએ |next =૧૭ એઈ વ્હાલીડા }} |
edits