શાંત કોલાહલ/૧૭ એઈ વ્હાલીડા: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(+created chapter)
 
(formatting corrected.)
Line 2: Line 2:
<center>'''૧૭ એઈ વ્હાલીડા'''</center>
<center>'''૧૭ એઈ વ્હાલીડા'''</center>


<poem>
{{block center|<poem>
::::એઈ  વ્હાલીડા ! સાંભળી લેજે સાદ,
::::એઈ  વ્હાલીડા ! સાંભળી લેજે સાદ,
::::અંગ મારાંને વીંટળાયો છે નાગ,
::::અંગ મારાંને વીંટળાયો છે નાગ,
Line 15: Line 15:
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.


આકળી મારી આંખ ભમે રે
::આકળી મારી આંખ ભમે રે
:::ચંતને ય  ન્હૈ ચેન,
:::::ચંતને ય  ન્હૈ ચેન,
મારણ એવી નિંદનું મુને
::મારણ એવી નિંદનું મુને
:::આવતું ઘેરું ઘેન.
:::::આવતું ઘેરું ઘેન.
રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન;
રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન;
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.


વેણ ઝીલીને વાયરો વહી
::વેણ ઝીલીને વાયરો વહી
::::જાય છે ચારે કોર,
::::::જાય છે ચારે કોર,
પળની સરે પ્હોર, ન તોયે  
::પળની સરે પ્હોર, ન તોયે  
::::આવતો ઓરો મોર;
::::::આવતો ઓરો મોર;
માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે આ જોવન;
માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે આ જોવન;
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.</poem>
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.</poem>}}


{{HeaderNav2 |previous = ૧૬ રેણ|next = ૧૮ રૂપને મ્હોરે}}
{{HeaderNav2 |previous = ૧૬ રેણ|next = ૧૮ રૂપને મ્હોરે}}
17,756

edits

Navigation menu