શાંત કોલાહલ/કણી: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''કણી'''</center>
<center>'''કણી'''</center>


<poem>લોચનમાં ગઈ લાગતી કણી :
{{block center|<poem>::::લોચનમાં ગઈ લાગતી કણી :
આમથી લગીર આમ વાળું તહીં
આમથી લગીર આમ વાળું તહીં
::::કારમી એની વાગતી અણી.
::::::કારમી એની વાગતી અણી.
પળનું યે પણ ચેન પડે નહીં
::પળનું યે પણ ચેન પડે નહીં
:::ઊમટી આવે નીર :
:::::ઊમટી આવે નીર :
વ્હેણમાં યે નવ જાય વહી
::વ્હેણમાં યે નવ જાય વહી
:::અવ કેમ રે ધારું ધીર ?
:::::અવ કેમ રે ધારું ધીર ?
આવડી નાની વાત, અલી ! પણ
આવડી નાની વાત, અલી ! પણ
::::આજ મને અકળાવતી ઘણી.
::::::આજ મને અકળાવતી ઘણી.


હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું-
::હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું-
:::ને ઝૂલવી આંબાડાળ,
:::::ને ઝૂલવી આંબાડાળ,
પાંદડે કોઈ લપાયેલ કીરની
::પાંદડે કોઈ લપાયેલ કીરની
:::રહી મને નહીં ભાળ,
:::::રહી મને નહીં ભાળ,
પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર,
પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર,
::::આવ્યું કંઈ આંખની ભણી.
::::::આવ્યું કંઈ આંખની ભણી.


કમલદલનું મેલતી પોતું,
::કમલદલનું મેલતી પોતું,
:::છાલકને જલ ધોઉં,
:::::છાલકને જલ ધોઉં,
કોઈ સરે નહીં સાર, હારી હું
::કોઈ સરે નહીં સાર, હારી હું
:::એકલી બેઠી રોઉં;
:::::એકલી બેઠી રોઉં;
જીભને જાદુઈ ટેરવે અડી  
જીભને જાદુઈ ટેરવે અડી  
:::કોણ મારી પીડા જાય રે હણી ?</poem>
:::::કોણ મારી પીડા જાય રે હણી ?</poem>}}


{{HeaderNav2 |previous = કોણ તે આવ્યું|next = અબોલ હેત}}
{{HeaderNav2 |previous = કોણ તે આવ્યું|next = અબોલ હેત}}

Navigation menu