User:Meghdhanu/sandbox/Authorlist: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
==આપણા પ્રતિનિધિ સારસ્વતો==
{| class="wikitable sortable"
! સર્જક !! જન્મ !! અવસાન
|-
| ૧. આચાર્ય હેમચંદ્રસૂરિ (પૂર્વાશ્રમનું નામઃ ચાંગદેવ) || જીવનકાળ: ઈ. ૧૦૮૮-૧૧૭૩ (જન્મતિથિઃ વિ. સં. ૧૧૪૫, કાર્તિક સુદિ પૂર્ણિમા)  ||
|-
| ૨. નરસિંહ મહેતા || જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૧૪-૧૪૮૦ ||
|-
| ૩. મીરાં || જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૯૮-૧૫૬૫ ||
|-
| ૪. અખો || જીવનકાળ: અંદાજે ઈ. ૧૫૯૧-૧૬૫૬ ||
|-
| ૫. પ્રેમાનંદ || જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૪૦-૧૭૦૦ ||
|-
| ૬. સતી લોયણ || જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૪૦ ||
|-
| ૭. ભાણસાહેબ || જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૫૫ ||
|-
| ૮. શામળ ભટ્ટ || જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૯૪-૧૭૬૯ ||
|-
| ૯. પ્રીતમદાસ || જીવનકાળ: ઈ. ૧૭૧૮-૧૭૯૮ ||
|-
| ૧૦. રવિસાહેબ (રવિદાસ/રવિરામ) || જીવનકાળ: ઈ. ૧૭૨૭-૧૮૦૪ ||
|-
| ૧૧. નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામઃ લાલજી રામભાઈ) ‘વૈરાગ્યમૂર્તિ’ || જીવનકાળ: અંદાજે ઈ. ૧૭૬૬-૧૮૪૮ ||
|-
| ૧૨. દયારામ || જીવનકાળ: ઈ. ૧૭૭૭-૧૮૫૩ ||
|-
| ૧૩. દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી || જન્મતારીખઃ ૨૧-૧-૧૮૨૦ || અવસાનઃ ૨૫-૩-૧૮૯૮
|-
| ૧૪. એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ || જન્મતારીખઃ ૭-૭-૧૮૨૧ || અવસાનઃ ૩૧-૮-૧૮૬૫
|-
| ૧૫. મહીપતરામ રૂપરામ નીલકંઠ || જન્મતારીખઃ ૩-૧૨-૧૮૨૯ || અવસાનઃ ૩-૯-૧૮૯૧
|-
| ૧૬. નર્મદાશંકર લાલશંકર દવે || જન્મતારીખઃ ૨૪-૮-૧૮૩૩ || અવસાનઃ ૨૬-૨-૧૮૮૬
|}
==Old List==
{| class="wikitable sortable"
{| class="wikitable sortable"
! ક્રમ !! સર્જક
! ક્રમ !! સર્જક

Navigation menu