26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા|}} {{Poem2Open}} દલપતરામ કવિની અને એમની કવિતાની સાચી ઓળખ એમની જ એક પ્રસિદ્ધ રચનાની પંક્તિથી કરાવી શકાય : ‘માલણ ગૂંથી લાવ ગુણિયલ ગજર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
<center> | |||
'''શીઆળે શીતળ વા વ્હાય, પાન ખરે ઘઉં પેદા થાય''' | '''શીઆળે શીતળ વા વ્હાય, પાન ખરે ઘઉં પેદા થાય''' | ||
'''પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે આવે તંબોળ''' | '''પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે આવે તંબોળ''' | ||
Line 25: | Line 26: | ||
'''રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો''' | '''રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો''' | ||
'''તરુવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો!''' | '''તરુવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો!''' | ||
</center> | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 65: | Line 67: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
<center> | |||
'''આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું,''' | '''આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું,''' | ||
'''જાણની પાસ વખાણ કરાવું, ગુણીજનમાં તુજ કીર્તિ ગજાવું,''' | '''જાણની પાસ વખાણ કરાવું, ગુણીજનમાં તુજ કીર્તિ ગજાવું,''' | ||
'''ભારતવર્ષ વિશે બીજી ભારતી, માનવતીતતણું માન તજાવું''' | '''ભારતવર્ષ વિશે બીજી ભારતી, માનવતીતતણું માન તજાવું''' | ||
'''દેશ વિશે દલપત કહે, ભભકો તુજ જો ભલી ભાત ભજાવું.''' | '''દેશ વિશે દલપત કહે, ભભકો તુજ જો ભલી ભાત ભજાવું.''' | ||
</center> | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 74: | Line 78: | ||
આમ મધ્યકાળની ચેતનામાંથી ઉપાડી પહેલપ્રથમ અર્વાચીનકાળની ચેતનામાં ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાને રમતી મૂકનાર દલપતરામનું ઋણ ગુજરાતી ભાષા અને કવિતા પર એવું છે કે જે. ઈ. સંજાણા સાથે આપણા પણ અવશ્ય કહેવું પડે કે દલપતરામ વહેલા કે મોડા ફરી પોતાનું સ્થાન લેશે. કારણ, સમય એમની સાથે છે. દલપતરામ અનિશ્ચિતકાળ સુધી રાહ જોઈ શકે તેમ છે. નર્મદથી ગાજતું રહેતું ગુજરાતી વિવેચન કોઈકવાર તો દલપતરામ ભણી ફરશે. ગુજરાતી કવિતાનાં તળમૂળ અને ભારતીય કવિતાની દેશી સમૃદ્ધિનો તાગ દલપતરામનાં લેખનોમાં પડેલો છે. | આમ મધ્યકાળની ચેતનામાંથી ઉપાડી પહેલપ્રથમ અર્વાચીનકાળની ચેતનામાં ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાને રમતી મૂકનાર દલપતરામનું ઋણ ગુજરાતી ભાષા અને કવિતા પર એવું છે કે જે. ઈ. સંજાણા સાથે આપણા પણ અવશ્ય કહેવું પડે કે દલપતરામ વહેલા કે મોડા ફરી પોતાનું સ્થાન લેશે. કારણ, સમય એમની સાથે છે. દલપતરામ અનિશ્ચિતકાળ સુધી રાહ જોઈ શકે તેમ છે. નર્મદથી ગાજતું રહેતું ગુજરાતી વિવેચન કોઈકવાર તો દલપતરામ ભણી ફરશે. ગુજરાતી કવિતાનાં તળમૂળ અને ભારતીય કવિતાની દેશી સમૃદ્ધિનો તાગ દલપતરામનાં લેખનોમાં પડેલો છે. | ||
સાહિત્ય અકાદમી દિલ્હી ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણી હેઠળ ‘દલપતરામ’ ઉપર લઘુપ્રબંધ તૈયાર કરવાનું નિમંત્રણ મળેલું અને એ નિમંત્રણના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદે મારો લઘુપ્રબંધ ‘દલપતરામ’ ૨૦૦૨માં પ્રકાશિત કર્યો છે, એ દરમ્યાન દલપતરામ સાથેનો સમાગમ ફળદાયી હતો. પાર્શ્વ પબ્લિકેશનના શ્રી બાબુભાઈ શાહે ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ નિમિત્તે ફરીને દલપતરામ સાથે સમાગમ કરાવી આપ્યો એનો ઓર આનંદ છે. | સાહિત્ય અકાદમી દિલ્હી ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણી હેઠળ ‘દલપતરામ’ ઉપર લઘુપ્રબંધ તૈયાર કરવાનું નિમંત્રણ મળેલું અને એ નિમંત્રણના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદે મારો લઘુપ્રબંધ ‘દલપતરામ’ ૨૦૦૨માં પ્રકાશિત કર્યો છે, એ દરમ્યાન દલપતરામ સાથેનો સમાગમ ફળદાયી હતો. પાર્શ્વ પબ્લિકેશનના શ્રી બાબુભાઈ શાહે ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ નિમિત્તે ફરીને દલપતરામ સાથે સમાગમ કરાવી આપ્યો એનો ઓર આનંદ છે. | ||
{{Right|– ચન્દ્રકાન્ત ટોપીવાળા}} | {{Right|– '''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | ||
ડી/૬, પૂર્ણેશ્વર ફ્લેટ્સ | ડી/૬, પૂર્ણેશ્વર ફ્લેટ્સ | ||
ગુલબાઈ ટેકરા, | ગુલબાઈ ટેકરા, | ||
અમદાવાદ-૩૮૦ ૦૧૫. | અમદાવાદ-૩૮૦ ૦૧૫. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits