825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|છોટુ | સુમન શાહ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બપોરે હંસા ઘરમાં એકલી હોય છે. છોટુને આની ખબર છે. હંસા બારણું ખોલે ન ખોલે ત્યાં તો ‘સાએબ છે કે…?’ કરતોકને માળો સીધો દાખલ જ થઈ જાય છે! મેં હંસાને ઘણી વાર કહેલું છે કે, ‘બપોરે તું એકલી હોય ત્યારે બેલ વાગે કે તુર્ત જ બારણું ખોલવાની ઉતાવળ ન કરવી.’ પણ એ હંમેશની ઉત્કંઠ હોય છે બારણે આવેલા કોઈ પણ માનવબાળનું સ્વાગત કરવાને. હંસા, સદાની આતુર એવી, મારી જરીક ભોળી પત્ની છે. છોટુ નથી જાણતો કે એ આમ અવારનવાર મારા ઘરમાં ગરી જાય છે તેની મને ખાસ્સી ખબર છે. દાખલ થઈને સીધો હોહા શરૂ કરી દેવાનો : ‘કેમ જેન્તીભૈસાએબ નથી? | બપોરે હંસા ઘરમાં એકલી હોય છે. છોટુને આની ખબર છે. હંસા બારણું ખોલે ન ખોલે ત્યાં તો ‘સાએબ છે કે…?’ કરતોકને માળો સીધો દાખલ જ થઈ જાય છે! મેં હંસાને ઘણી વાર કહેલું છે કે, ‘બપોરે તું એકલી હોય ત્યારે બેલ વાગે કે તુર્ત જ બારણું ખોલવાની ઉતાવળ ન કરવી.’ પણ એ હંમેશની ઉત્કંઠ હોય છે બારણે આવેલા કોઈ પણ માનવબાળનું સ્વાગત કરવાને. હંસા, સદાની આતુર એવી, મારી જરીક ભોળી પત્ની છે. છોટુ નથી જાણતો કે એ આમ અવારનવાર મારા ઘરમાં ગરી જાય છે તેની મને ખાસ્સી ખબર છે. દાખલ થઈને સીધો હોહા શરૂ કરી દેવાનો : ‘કેમ જેન્તીભૈસાએબ નથી? |