17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વસો ઊંચે|}} <poem> વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે, હજારો કાંટાળાં કુહર ભરખે તેજ રવિનાં. ચડે ઊંચે ઊંચે,...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 10: | Line 10: | ||
ચડે ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે, | ચડે ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે, | ||
નવા વાયુઓથી નસ નસ નવાં જોમ ગ્રહશે, | નવા વાયુઓથી નસ નસ નવાં જોમ ગ્રહશે, | ||
દૃગોમાં | દૃગોમાં દીપ્તિઓ નવ ચમકશે, દ્યૌ-તલ વસ્યે | ||
વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે. | વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે. | ||
અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા | અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા | ||
લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી | લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી | ||
નિગૂઢા | નિગૂઢા દૈવી તે દ્યુતિતણી રચીને સહચરી, | ||
રમી | રમી ર્હે આશ્લેષી અખિલ ભુવનોની સકલતા. | ||
નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે, | નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે, | ||
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને | પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે. | ||
{{Right|માર્ચ, ૧૯૪૪}} | {{Right|માર્ચ, ૧૯૪૪}} | ||
</poem> | </poem> |
edits