17,386
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રસઉગ્રતા|}} <poem> અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર, ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ કયો રસ નિપાવવા રસ ધરા તણો તું વિષે કઠોર કરી અગ્ર, કંટક બને ધરી ઉગ્રતા? તદેવ રસઉગ્રત...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 13: | Line 13: | ||
ચડે ગગન ચીરતી અડગ આ નગે મૂર્ત થૈ? | ચડે ગગન ચીરતી અડગ આ નગે મૂર્ત થૈ? | ||
તદેવ રસઉગ્રતા મધુર | તદેવ રસઉગ્રતા મધુર લ્હેરખી વાયુની | ||
નગો હચમચાવતી અતુલ વેગ આંધી બને? | નગો હચમચાવતી અતુલ વેગ આંધી બને? | ||
તદેવ રસઉગ્રતા રચતી ગર્ભ | તદેવ રસઉગ્રતા રચતી ગર્ભ જે માર્દવે | ||
રચે તુમુલ જુદ્ધ, | રચે તુમુલ જુદ્ધ, કોટિ જ્યહીં કોટિ બીજાં હણે? | ||
અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા, | અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા, |
edits