17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રીતિ તુજની|}} <poem> પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની રહી આ ભીંજાવી જડ હૃદયને પથ્થર – નહીં, રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે! અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું ઘસા...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની | પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની | ||
રહી આ ભીંજાવી જડ | રહી આ ભીંજાવી જડ હૃદયનો પથ્થર – નહીં, | ||
રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે! | રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે! | ||
અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું | અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું | ||
ઘસાતું રેતીના કણ બની જશે, | ઘસાતું રેતીના કણ બની જશે, ક્યાં ય જ સરી; | ||
અને તારી પ્રીતિ ગરતી ગળતીના જલ સમી | અને તારી પ્રીતિ ગરતી ગળતીના જલ સમી | ||
રહેશે હું જાણું ઝમતી યુગના અંત લગી યે. | રહેશે હું જાણું ઝમતી યુગના અંત લગી યે. | ||
Line 19: | Line 19: | ||
પરંતુ તારું શું? | પરંતુ તારું શું? | ||
::: નહિ શું કદી તું આ ટપકવું | :::નહિ શું કદી તું આ ટપકવું | ||
તજી, વિદ્યુત્વલ્લી પ્રખર થઈને ત્રાટકી પડી | તજી, વિદ્યુત્વલ્લી પ્રખર થઈને ત્રાટકી પડી | ||
વિદારે હૈયાને? તલ વિતલ એનાં નિજ કરી | વિદારે હૈયાને? તલ વિતલ એનાં નિજ કરી |
edits