17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મંગલ સમ|}} <poem> જ્યારે જ્યારે નિરખું તુજને વસ્ત્ર લીલાં સજેલી, ત્યારે થાતું સ્મરણ હરિયાળી ધરાનું ખિલેલી, પત્રે પત્રે કુસુમ કુસુમે મહેકતી જ્યાં વનશ્રી, અંગે અંગે તવ વિલસતી રમ્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 8: | Line 8: | ||
અંગે અંગે તવ વિલસતી રમ્ય સૌન્દર્યની શ્રી. | અંગે અંગે તવ વિલસતી રમ્ય સૌન્દર્યની શ્રી. | ||
થાતું : | થાતું : તારો શિશુ થઈ ચડું ગોદ, પાલવ લપાઉં, | ||
હૈયે તારે શિર ધરી દઈ હૂંફનો સિંધુ પાઉં; | હૈયે તારે શિર ધરી દઈ હૂંફનો સિંધુ પાઉં; | ||
થાતું કિંવાઃ રવિ સમ થઈ દીર્ઘ રશ્મિસમૂહે | થાતું કિંવાઃ રવિ સમ થઈ દીર્ઘ રશ્મિસમૂહે | ||
અંગે અંગે તવ મુજ સુધા | અંગે અંગે તવ મુજ સુધા પૂષણા સીંચું સ્નેહે; | ||
કિંવા થાતું : | કિંવા થાતું : અગુણ અમિત વ્યોમ જેવો થઈને | ||
ધારું | ધારું ક્રોડે મુજ શિશુ સમી લાલિતા લાડિલીને. | ||
ના ના, કિન્તુ નહિ તવ શિશુ હું નહીં સૂર્ય વ્યોમ, | ના ના, કિન્તુ નહિ તવ શિશુ હું નહીં સૂર્ય વ્યોમ, | ||
હું યે તારા સમ વિચરતો કો ગ્રહ વ્યોમ-ભોમ; | હું યે તારા સમ વિચરતો કો ગ્રહ વ્યોમ-ભોમ; | ||
આ પૃથ્વીને પથ વિચરતાં તું પડી દૃષ્ટિપંથ, | આ પૃથ્વીને પથ વિચરતાં તું પડી દૃષ્ટિપંથ, | ||
તો હાવાં મંગલ સમ થઈ ચાહું | તો હાવાં મંગલ સમ થઈ ચાહું શ્રેયો અનંત. | ||
{{Right|માર્ચ, ૧૯૪૩}} | {{Right|માર્ચ, ૧૯૪૩}} | ||
</poem> | </poem> |
edits