18,288
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિશા ચૈત્રની|}} <poem> પાછલી રાત્રિ છે, ચિત્રની શાંતિની; આભ વેરાનમાં એકચક્રિત્વના ગૌરવે ઘેલુડો ફુલ્લ તવ વદન શો એકલો ચન્દ્ર છે, અટ્ટહાસ્યે ભર્યો. ગામને ગોંદરે, પ્રખર એ શાંતિમાં, એ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
પાછલી રાત્રિ છે, | પાછલી રાત્રિ છે, | ||
ચૈત્રની શાંતિની; | |||
આભ વેરાનમાં | આભ વેરાનમાં | ||
એકચક્રિત્વના ગૌરવે ઘેલુડો | એકચક્રિત્વના ગૌરવે ઘેલુડો | ||
Line 28: | Line 28: | ||
હૃદય એકાકીના અંતરે પણ અહા | હૃદય એકાકીના અંતરે પણ અહા | ||
કેવું છે | કેવું છે ત્યાં ય એકાન્ત એકાન્ત છે! | ||
ને | ને સુકો વાયરો, | ||
આ લુખો વાયરો, | આ લુખો વાયરો, | ||
Line 45: | Line 45: | ||
તેજની રેખમાં અંકિતા શ્રી સમી. | તેજની રેખમાં અંકિતા શ્રી સમી. | ||
ને સખી! તાહરા સ્નિગ્ધ શિરકેશની | ને સખી ! તાહરા સ્નિગ્ધ શિરકેશની | ||
સુરભિ ઉર ઉભરતી તે ચમેલી તણી– | સુરભિ ઉર ઉભરતી તે ચમેલી તણી– | ||
પાર્શ્વ તવ બેસી જે છાની છાની સૂંઘી– | પાર્શ્વ તવ બેસી જે છાની છાની સૂંઘી– | ||
આંહીં પથરાય છે, | આંહીં પથરાય છે, | ||
સુપ્ત | સુપ્ત કો કુંજની પ્રીતિ ઉચ્છ્વાસ શી! | ||
અંતરે પરસતી મૂર્ત તવ હસ્ત શી! | અંતરે પરસતી મૂર્ત તવ હસ્ત શી! | ||
Line 62: | Line 62: | ||
સાક્ષી શશિનેત્રની, | સાક્ષી શશિનેત્રની, | ||
પવન શરણાઈ થઈને રહ્યો ગુંજી ત્યાં, | પવન શરણાઈ થઈને રહ્યો ગુંજી ત્યાં, | ||
મૂક સૌરભ રહી મંત્ર કે | મૂક સૌરભ રહી મંત્ર કે કૂજી ત્યાં. | ||
એ ઘડી, | એ ઘડી, | ||
લગ્નની શુભ ઘડી થઈ ગઈ, | લગ્નની શુભ ઘડી થઈ ગઈ, | ||
Line 68: | Line 68: | ||
ચિર વિરહની વ્યથા... | ચિર વિરહની વ્યથા... | ||
જે ચહ્યું, તે સહુ | જે ચહ્યું, તે સહુ | ||
આવી સંમુખ થયું | આવી સંમુખ થયું — | ||
તુજ સહે | |||
પરમ કો મિલન | પરમ કો મિલન ગૂંથાયું ત્યાં, | ||
વરદ કો હસ્તનું અમૃત સીંચાયું ત્યાં. | |||
{{Right|એપ્રિલ, ૧૯૩૯}} | {{Right|એપ્રિલ, ૧૯૩૯}} | ||
</poem> | </poem> |